Kasamo Khati Ti Mara Gada Ni Lyrics in Gujarati

Kasamo Khati Ti Mara Gada Ni - Naresh Thakor
Singer :- Naresh Thakor
Music :- Vivek Rao , Utpal Barot , Vishal Modi
Lyrics :- Anand Mehra , Label :- SUMAAR MUSIC
 
Kasamo Khati Ti Mara Gada Ni Lyrics in Gujarati
|  કસમો ખાતીતી મારા ગળાની લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જે કસમો ખાતીતી મારા ગળાની
કેમ આટલી જલદી મારાથી ધરાણી
હો જે કસમો ખાતીતી મારા ગળાની
કેમ આટલી જલદી મારાથી ધરાણી

શું હતો પ્રેમ એનો એ પરાણે
કે થઈ છે ભુલ મારાથી અજાણે
શું હતો પ્રેમ એનો એ પરાણે
કે થઈ છે ભુલ મારાથી અજાણે
હશે વાત શું હવે શમજી શક્યો નઈ
મારી જાન પહેલા કરતા હવે બદલી ગઈ
હો મારી જાન પહેલા કરતા હવે બદલી ગઈ

હો જે કસમો ખાતીતી મારા ગળાની
કેમ આટલી જલદી મારાથી ધરાણી

રોજ મળતી હતી એ કેમ આજે નથી મળતી
કેમ મારા પ્રેમની એ કદર નથી કરતી
થોડું જો હું રૂઠું તો જાન મને તું માનવતી
આજ મરવા પડ્યો છું હું તોય નથી આવતી

તે જે માગ્યું તને એ મેં આપ્યું
તોય દિલ મારુ તોડી તે નાખ્યું
તે જે માગ્યું તને એ મેં આપ્યું
તોય દિલ મારુ તોડી તે નાખ્યું
કેમ મધ દરિયે મુજને છોડી ગઈ
મારી જાન પહેલા કરતા હવે બદલી ગઈ
હો મારી જાન પહેલા કરતા કેમ બદલી ગઈ

ના શમજી પ્રેમ કે ના સમજી એ મારી લાગણી
પ્રેમથી વધારે ક્યાં કરીથી કોઈ માંગણી
તને આમ પ્રેમની રમત રમતા ક્યાંથી આવડી
છોડી મુજને હવે શું તું કાઢે બીજે રાતડી

મારી નજરોથી દૂર કેમ થઇ ગઈ
શું તું એ પ્રેમની કસમો ભુલી ગઈ
તું મારી નજરોથી દૂર કેમ થઇ ગઈ
શું તું એ પ્રેમની કસમો ભુલી ગઈ
તું મુજને છોડીને બીજાની થઇ ગઈ
મારી જાન પહેલા કરતા હવે બદલી ગઈ
હો મારી જાન પહેલા કરતા કેમ બદલી ગઈ

હો જે કસમો ખાતીતી મારા ગળાની
કેમ આટલી જલદી મારાથી ધરાણી
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »