Range Rupalu Patangiyu Lyrics in Gujarati

Range Rupalu Patangiyu - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Brijesh Daderiya
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label - Saregama India Limited
 
Range Rupalu Patangiyu Lyrics in Gujarati
| રંગે રૂપાળું પતંગિયું લિરિક્સ ગુજરાતીમાં |
 
જોયું રંગે રૂપાળું રે એક પતંગિયું...(2)
મારા દલડે વસી ગયું રે એક પતંગિયું

એનું ગોમ ચિયું એનું નોમ સે શું...(2)
એ લાલ પીળા રંગ નું રે આ પતંગિયું

જોયું રંગે રૂપાળું રે એક પતંગિયું...(2)
એક પતંગિયું....એક પતંગિયું....એક પતંગિયું

હો નાક માં નથડી ને આખો માં કાજલ
કરે છે એ તો મારી ધડકન ને ઘાયલ
હો નજરીયાળું રણ કે પગ માં પાયલ
જળહળ જોબનિયું કરે છે પાગલ

એ હું તો ભોન ભુલ્યો રંગે રૂપે મોહ્યો...(2)
પહેલી વાર જોયું રે એક પતંગિયું

એ માયા લગાડી જ્યું આ પતંગિયું
જોયું રંગે રૂપાળું રે એક પતંગિયું
એક પતંગિયું....એક પતંગિયું....એક પતંગિયું

એમને જોયી ને થાય એમનેમ હલચલ
માયા લાગી એની હારી બેઠો દલ
રાણી બનાવી દિલ માં રાખું હલપલ
કરવી વાતો ઘણી એકલા માં મળ

ઘડનારે એને કઈ માટી માં ઘડ્યું...(2)
એ મહેક ની કલમે રતાળુ પતંગિયું
એ સાબરકાંઠા થી આવ્યું રે પતંગિયું

જોયું રંગે રૂપાળું રે એક પતંગિયું
એક પતંગિયું....એક પતંગિયું....એક પતંગિયું

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »