Tane Bhulu Aedi Mot Maru Paku Lyrics in Gujarati

Tane Bhulu Aedi Mot Maru Paku - Rohit Thakor
Singer : Rohit Thakor , Music : Sunil Thakor & Jagdish Thakor
Lyrics : Sandip Talpada & Vihan Thakor
 Label : Shri Ram Audio And Telefilms
 
Tane Bhulu Aedi Mot Maru Paku Lyrics in Gujarati
| તને ભુલું એદી મોત મારુ પાકું લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તને યાદ કરતા કરતા મારી આંખે આયા આંશુ
હો તને યાદ કરતા કરતા મારી આંખે આયા આંશુ
દિલ રોવે ડહકે-ડહકે હાથે લખ્યું નામ વાંચું
તને જે દી ભુલું એ દી જાનુ મોત મારુ પાકું
હો તને જે દી ભુલું એ દી જાનુ મોત મારુ પાકું

હો વાતો કરતીથી કેવી મીઠી દૂધ જેવી
બીજાની બાહોમાં મારે નથી તને જોવી
હો તને યાદ કરતા કરતા મારી આંખે આયા આંશુ
દિલ રોવે ડહકે-ડહકે હાથે લખ્યું નામ વાંચું
તને જે દી ભુલું એ દી જાનુ મોત મારુ પાકું
હો તને જે દી ભુલું એ દી ગાંડી મોત મારુ પાકું

હો માજા ના આવી પ્રેમની મહેફિલો સજાવી
મનની વાતો મનમાં રઈ વેળા કેવી આવી
હો ખોટું નથી લાગ્યું દિલ તોડ્યું એ વાતનું
ભરોસો તોડ્યો દિલ રડ્યું વગર વાંકનું

હો રાખી સબંધ મતલબનો મજાક કરી ગઈ
મારી હસતી આંખોમાં આશુડાં ભરી ગઈ
હો તને યાદ કરતા કરતા મારી આંખે આયા આંશુ
દિલ રોવે ડહકે-ડહકે હાથે લખ્યું નામ વાંચું
તને જે દી ભુલું એ દી ગાંડી મોત મારુ પાકું
હો તને જે દી ભુલું એ દી બબુ મોત મારુ પાકું

હો દાડો જાય જિંદગી મારી ઓછી થતી હતી
રોજ મારા નામની ખોટી કસમો ખાતી હતી
હો મનફાવે તેમ બોલી ગયા શરમ ના રાખી
તોય તને કુરબાન જિંદગી મારી આખી

હો તારું દિલ તને ઘણી કરશે ફરિયાદો
તું પણ નઈ ભુલી શકે મારી આ વાતો
હો તને યાદ કરતા કરતા મારી આંખે આયા આંશુ
દિલ રોવે ડહકે-ડહકે હાથે લખ્યું નામ વાંચું
હો તને જે દી ભુલું એ દી દીકુ મોત મારુ પાકું
હો તને જે દી ભુલું એ દી ઢીંગલી મોત મારુ પાકું
હો તને જે દી ભુલું એ દી ગાંડી મોત મારુ પાકું  


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »