Mari Mogal Machhrali Lyrics in Gujarati

Mari Mogal Machhrali - Kinjal Dave
Singer :- Kinjal Dave , Lyrics :- Sejal Barot
Music :- Ajay Vagheshwari , Label :- KD Digital
 
Mari Mogal Machhrali Lyrics in Gujarati
| મારી મોગલ મચ્છરાળી લિરિક્સ ગુજરાતીમાં |
 
એ વાયરાની વેગેને હાકોટે હાલતી
હા વાયરાની વેગેને હાકોટે હાલતી
ખમકારો કરી અને હાથ મારો જાલતી

એ વાયરાની વેગેને હાકોટે હાલતી
ખમકારો કરી અને હાથ મારો જાલતી
હો એનો ભરોસો મને ભારી
એનો ભરોસો મને ભારી
એતો મારી મોગલ મચ્છરાળી

હા વાયરાની વેગેને હાકોટે હાલતી
ખમકારો કરી અને હાથ મારો જાલતી

હો મનમાં સંભારું ને આવી પોગતી
દુઃખ જોઈને મારા સ્વયંમ એ કાપતી
હો અંતરમાં રાખતી પણ અંતર ન રાખતી
હેતાળો હાથ માંડી માથે ફેરવતી

હો મન મારુ જાણનારી
મન મારુ જાણનારી
એતો મારી મોગલ મચ્છરાળી

હા વાયરાની વેગેને હાકોટે હાલતી
ખમકારો કરી અને હાથ મારો જાલતી

હો આકાશે અંબાતીને પાતાળે પોગતી
રુમઝુમ રુમઝુમ ઝાંઝર જાણકાવતી
હો માયાળુ માવડી મારા દુશમન હંફાવતી
દુનિયા આખી એના ચરણે નમાવતી

હો જગ આખાને તારનારી
હે માંડી જગ આખાને તારનારી
એતો મારી મોગલ મચ્છરાળી

હા વાયરાની વેગેને હાકોટે હાલતી
ખમકારો કરી અને હાથ મારો જાલતી
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »