143 Bole To I Love You Lyrics in Gujarati

143 Bole To I Love You - Vijay Suvada
Singer :- Vijay Suvada , Lyrics :- Vipul Senma & Vishal Senma
Music :- Vipul Prajapati & Shashi Kapadiya , Label :- ST Gujarati
 
143 Bole To I Love You Lyrics in Gujarati
| 143 બોલે તો આઈ લવ યુ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો વન બોલે તો આઈ ને ફોર બોલે તો લવ
હો ...વન બોલે તો આઈ ને ફોર બોલે તો લવ
થ્રિ બોલે તો યુ આઈ લવ યુ ટુ

એ ગુજરાતીમાં ક્વ છું તને પ્રેમ કરું છું
હો પહેલી નજરમાં દિલમાં વસી તું
મારી તું ફ્રેન્ડને ગર્લફ્રેન્ડ તું
એ ગુજરાતીમાં ક્વ છું તને પ્રેમ કરું છું

હો હું તારો રોમિયોને તું મારી જુલિયેટી
પ્રેમનું કરાવી દવ દિલમાં તારા કુરિયર
વન બોલે તો આઈ ને ફોર બોલે તો લવ
થ્રિ બોલે તો યુ આઈ લવ યુ ટુ
એ ગુજરાતીમાં ક્વ છું તને પ્રેમ કરું છું
હે ગુજરાતીમાં ક્વ છું તને પ્રેમ કરું છું

હે કઈ રીતે સમજાવું સમજણ ના પડે
ભણેલી ગણેલી તોય ગોંડી તું બને
હો એના કરતા સારી ઘણી મેં જોઈ
પણ એના જેવી ચોઈ ના મળી

હો ઇન્સ્ટા એ વાપરે સ્ટોરી ના જોવે
સ્ટેસ્ટ જોવે તોય મેસેજ ના કરે
હો વન બોલે તો આઈ ને ફોર બોલે તો લવ
થ્રિ બોલે તો યુ આઈ લવ યુ ટુ
એ ગુજરાતીમાં ક્વ છું તને પ્રેમ કરું છું
હે ગુજરાતીમાં ક્વ છું તને પ્રેમ કરું છું

હો એ નખરા કરે તો મને નખરાળી લાગે
મેકઅપ કરે તો તું બહુરૂપી લાગે
હો તારા રોજના નાટક મને ના ગમે
તોય તને પામવા દિલ મારુ ધડકે

હો એની ને મારી જામી જાય જોડી
ભગવાન પાસે મેં એવી દુવા કરી
હો વન બોલે તો આઈ ને ફોર બોલે તો લવ
થ્રિ બોલે તો યુ આઈ લવ યુ ટુ
એ ગુજરાતીમાં ક્વ છું તને પ્રેમ કરું છું
હે ગુજરાતીમાં ક્વ છું તને પ્રેમ કરું છું  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »