Chhokri Gamva Laagi Lyrics in Gujarati

Chhokri Gamva Laagi - Umesh Barot
Singer : Umesh Barot , Music : Manish Bhanushali
Lyrics : Manish Bhanushali , Label : T-Series
 
Chhokri Gamva Laagi Lyrics in Gujarati
| છોકરી ગમવા લાગી લિરિક્સ ગુજરાતીમાં |
 
થોડા દિવસથી એક છોરી મને ગમવા લાગી
ગમતા ગમતા એ મારા દિલમાં રહેવા લાગી

થોડા દિવસથી એક છોરી મને ગમવા લાગી
ગમતા ગમતા એ મારા દિલમાં રહેવા લાગી
જોવું એને જયારે જોવું ભુલી જાવું ભાન
એ છે મારી રાધાલડીને હું છું એનો કાન
જોઈ મને એ મન મનમાં મલકાવા લાગી

હું ઉંડુ પતંગ બની પ્રેમમાં
હું તો રંગાયો એના રંગમાં
એના સપના છે મારા વેણમાં
સાચું કે હું છું કોઈ વહેમમાં

એક ઝલક જોવુંને મારી ધડકન વધતી જાય
માંગુ ખુદાથી મારા કે બસ એ મારી થઇ જાય
વાત સુણીને મારી એ શરમાવા લાગી

થોડા દિવસથી એક છોરી મને ગમવા લાગી
ગમતા ગમતા એ મારા દિલમાં રહેવા લાગી
જોવું એને જયારે જોવું ભુલી જાવું ભાન
એ છે મારી રાધાલડીને હું છું એનો કાન
જોઈ મને એ મન મનમાં મલકાવા લાગી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »