Radati Mari Aankho Lyrics in Gujarati

Radati Mari Aankho - Aryan Barot
Singer: Aryan Barot , Music: Yash Limbachiya
 Lyrics: Rajvinder Singh , Label: T-Series
 
Radati Mari Aankho Lyrics in Gujarati
| રડતી મારી આંખો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો હતા તમે મારા કેમ જુદા થયા યારા
કરી ગયા કેમ મારી હારે કિનારા
હતા તમે મારા કેમ જુદા થયા યારા
કરી ગયા કેમ મારી હારે કિનારા

રડતી મારી આંખોથી આ સહેરો ના દૂર જાય તારો
હો ...આ રડતી મારી આંખોથી આ સહેરો ના દૂર જાય તારો
હો આ જીવ મારો લઈ લેશે
આ જીવ મારો લઈ લેશે બેવફા દર્દ આ તમારો
હાઈ બેવફા દર્દ આ તમારો

હો બીજાની હારે મળી ક્યાં વાયદાથી ફરી
ખુશ છો તમે આજ મને મજબુર કરી
હો દિલ સાથે રમત રમી પ્રેમની ગમત કરી
તોડી ગયા દિલ તમે મારા દિલમાં રહી

એકલા જીવી લઈશું
હવે એકલા જીવી લઈશું તારી યાદોનો લઈને સહારો
હાઈ યાદોનો લઈને સહારો

હો જિંદગીથી ગયા હારી જીવતે જીવ અમને મારી
ક્યાં રે જનમનો તમે મુજથી રહ્યા વેર વાળી
હો ...સજા આપી મને ભારી ભુલ શું હતી અમારી
એકવાર આવી જુવો હાલત શું થઈ અમારી

તમે અમને ભુલી રે ગયા
તમે અમને ભુલી રે ગયા અમે ભુલ્યા નથી પ્રેમ રે તમારો
હાઈ સાચો રે પ્રેમ હતો મારો
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »