Dard Dilne Satave Lyrics in Gujarati

Dard Dilne Satave - Pareshdan Gadhvi
Singer : Pareshdan Gadhvi , Lyrics : Darshan Bazigar
Music : Shankar Prajapati , Label : Shri Ram Audio And Telefilms
 
Dard Dilne Satave Lyrics in Gujarati
|  દર્દ દિલને સતાવે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો રહી રહીને દર્દ દિલને સતાવે
હો રહી રહીને દર્દ દિલને સતાવે
રહી રહીને દર્દ દિલને સતાવે
એકલો પડું જયારે યાદ તારી આવે

હો ઘાયલ આ દિલનું દર્દ તું ન જાણે
ઘાયલ આ દિલનું દર્દ તું ન જાણે
એકલો પડું જયારે યાદ તારી આવે

હો તારા વિના જીંદગી નથી રે જીવાતી
આદત પડી મને નથી રે ભુલાતી
હો તું ન આવે તો મને કોણ સમજાવે
તું ન આવે તો મને કોણ સમજાવે
એકલો પડું જયારે યાદ તારી આવે
એકલો પડું જયારે યાદ તારી આવે

હો નથી જીવાતું મને તારા વિના એકલું
તું ના સમાજે દર્દ થાય મને કેટલું
હો દિલમાં રહી કેમ દૂર થઇ ગયા છો
મને બધું યાદ છે તમે ભુલી ગયા છો
હો દિલની ધડકનમાં એક નામ તારું
તારા વિના મારા જીવનમાં અંધારું

હો પાગલ આ પ્રેમ તારો મુજને સતાવે
પાગલ આ પ્રેમ તારો મુજને સતાવે
એકલો પડું જયારે યાદ તારી આવે
એકલો પડું જયારે યાદ તારી આવે

હો તડપું એટલો કે રહી ના શકું હું
દિલનું દર્દ કોઈને કહી ના શકું હું
હો ભુલવા માંગુ તોય ભુલી ના શકું હું
તારા વિના જીંદગી જીવી ના શકું હું
હો જીવવું તારા વિના ઝેર થઈ જાશે
તું ના આવે તો જીવ મારો જાશે

હો રહી રહીને દર્દ દિલને સતાવે
રહી રહીને દર્દ દિલને સતાવે
એકલો પડું જયારે યાદ તારી આવે
એકલો પડું જયારે યાદ તારી આવે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »