Te Kona Bharose Chhodya Lyrics in Gujarati

Te Kona Bharose Chhodya - Naresh Thakor
Singer - Naresh Thakor , Lyrics - Kamlesh Thakor (Sultan)
Music - Vishal Modi , Utpal Barot
Label - Swar Gujarati
 
Te Kona Bharose Chhodya Lyrics in Gujarati
| તે કોના ભરોસે છોડ્યા લિરિક્સ ગુજરાતીમાં |
 
હા બની રાખ જીંદગી છે હવે નિરાશા
શું હવે તું પાછીવળસે કે હું હવે છોડી દઉં આશા

તે કોના ભરોસે છોડ્યા તારા વિના કોણ મારુ
કદી સામો નહીં મળું કે નથી મુખ જોવું તારું
હા કદી સામો નહીં મળું કે નથી મુખ જોવું તારું

મારુ જીવતર થયું એકલવાયું જોડે ના વધુ રહેવાયું
મારુ સાથી રે ખોવાયું જે હતું બધું મેં ઘવાયું
કોઈના જવાથી શું ફરક પડે હવે રે સમજાયું
હો તારા જવાથી શું ફરક પડે હવે રે સમજાયું
હો બની રાખ જીંદગી છે હવે નિરાશા

હો કોઈના જવાથી શું થાય એતો એજ જાણે
જેના પગમાં પડે થાય એવી બળતરા કે અંગે અંગ કળે
કોઈની તડપમાં શું થાય એતો જે તડપે એ જાણે
ખુસીયો ક્યાંય ના મળે વેદના એટલી વધે કે હસતા હસતા એ રડે

મારુ આયખું ગયું અટવાઈ થોડું થયું મિલન લાંબી જુદાઈ
યાદ આવે જાય આંખો છલકાઈ
મારી કહાની છે આવી દુઃખદાઈ
કોઈના જવાથી શું ફરક પડે ગયું રે સમજાયું
હા તારા જવાથી શું ફરક પડે ગયું રે સમજાયું
હો બની રાખ જીંદગી છે હવે નિરાશા

હો તું જ્યાં પણ રહે બસ રાજી રહે
નખમાં દુઃખ ના પડે તને જોવા નઈ મળું ના તારી આવું રે આડે
આ જીંદગી રહી તો ખરી પણ ના જીવવા જેવી
દુઃખ આવ્યું રે ગળે ખબર એવી રે પડી કે મનખો ગયો એળે

હવે નથી જોવું પાછુ ફરી  જાવું છું દિલમાં દવ ભરી
નહીં આવું ફરી અવતરી અમે રહીશું તમારા આભારી
કોઈના જવાથી ઘણો ફરક પડે ગયું રે સમજાયું
હો તારા જવાથી ઘણો ફરક પડે ગયું રે સમજાયું
હો તારા જવાથી ઘણો ફરક પડ્યો મને ગયું રે સમજાયું  


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »