Tame Thai Jya Mota Mem Lyrics in Gujarati

Tame Thai Jya Mota Mem - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Manu Rabari
Music : Ravi - Rahul , Label- Saregama India Limited
 
Tame Thai Jya Mota Mem Lyrics in Gujarati
|  તમે થઇ જ્યાં મોટા મેમ લિરિક્સ ગુજરાતીમાં |
 
એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા...(2)
એ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તા
નાના હતા નિશાળ માં પાહે પાહે બેહતા
બારી એ થઇ ને બસ માં ચડી સીટ અમે રોકતા

એ હતા કોલેજ માં હાથો હાથ ભેળા ભણતા તા
આવતા જતા થાતો સંગાથ  ભેળા ભણતા તા
એ બર્થડે હતો તારો ને મેં કર્યો તો  શેર
હેપી બર્થડે લખી કર્યું લાઈક તારું પેજ

એ ફોટો તારો ચડાવી ટેગ કરી તને
થૅન્ક યુ લખી તે રિપ્લાય કર્યો તો મને
બાર માં મહિના ની તેર તારીખ મને યાદ છે
એ તારી કેક નો મોઢામાં હજુ સ્વાદ છે
હે નથી ખાધી હજી બીજા કોઈ ની કેક
 ભેળા ભણતા તા...
સ્વાદ રેવો જોઈએ તારો એજ  ભેળા ભણતા તા

એ મને યાદ છે એ તને યાદ હશે વાતો
કેવી રીતે ભુલાય આ પ્રેમ નો નાતો
એ પ્રેમ ની વાતો ભૂલે ભુલાય એવી નથી
તને મને આ વાત ની ખબર છે બધી

એ હમજુ છુ તારી કૈક હશે મજબૂરી
એટલે તું રાખતી હશે મારા થી દુરી
એ થઇ જ્યો આઘો ને આવે નઈ યાદ ભેળા ભણતા તા
મારી એટલી એક જ ફરિયાદ ભેળા ભણતા તા

એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા
એ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તા
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »