Hu Chu Dil No Bholo Lyrics in Gujarati

Hu Chu Dil No Bholo - Rakesh Barot
Singer: Rakesh Barot , Lyrics: Chandu Raval
Music: Ravi - Rahul , Label- Saregama India Limited
 
Hu Chu Dil No Bholo Lyrics in Gujarati
| હું છું દિલનો ભોળો લિરિક્સ ગુજરાતીમાં |
 
એ મેમોન...
એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો....ના બગાડો...
એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
હે મારો મોજીલો મુડ ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો

એ કોઈ વિચારીને.....જોયી વિચારી ને
જોયી વિચારી ને કરો મારો ચાળો
હું છું હાવ દિલ નો ભોળો
એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો

હે થોડો શરમાળો પણ છું વટ વાળો
હાચુ કવ છું દિલ થી નથી હું દગાળો
હે કોક ના વાદે ચડી આમ આટું ના વાળો
નઈ મળે મારા જેવો પ્રેમ નો માળો

હે તમે પ્રેમ નો....તમે પ્રેમ નો ઢોલિયો ઢાળો
હું છું હાવ દિલ નો ભોળો
એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો

એ મોની જાવ મેમોન મજા બઉ આવશે
હાચુ કવ છું નઈતો પસ્તાવો તમને થાશે
હે માની જાવ મેમાન કૈક મારે કેવું સે
આલો તો દલડું તમારું લેવું છે

તમે ડાયા થઇ ને...તમે ડાયા થઇ ને
તમે ડાયા થઇ ને નમણો વાળો
હું છું હાવ દિલ નો ભોળો

એ મેમોન...
એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
અરે મેમોંન હે મારો મોજીલો મુડ ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
માની જાવ મેમોન....એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »