Evu Shu Thayu Mane Bhuli Re Gaya Lyrics in Gujarati

Evu Shu Thayu Mane Bhuli Re Gaya - Naresh Thakor
Singer & Lyrics  :- Naresh Thakor
Music :- Vishal Modi & Utpal Barot
 Lable :- Dhvani Production 
 
Evu Shu Thayu Mane Bhuli Re Gaya Lyrics in Gujarati
| એવું શું થયું કે મને ભુલી રે ગયા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો એવું શું થયું મને ભુલી રે ગયા
હો એવું શું થયું મને ભુલી રે ગયા
રાતોની રાતો મારી ભરખી ગયા

હો શું ભરી આંખે કોને મળીશું
આ દુઃખ મારુ કોને જઈ કહીશું
આ દુઃખ મારુ કોને જઈ કહીશું
આ દુઃખ મારુ કોને જઈ કહીશું

હો એવું શું થયું મને ભુલી રે ગયા
રાતોની રાતો મારી ભરખી ગયા

હો કહી દે તારા રોવાનું કારણ મેન
શું મારા કારણે રોયા તમે
હો મારો જીવ જોવે તો માંગી લેને
પણ જાન મારી ખુશ રહેને
હો કેને કહેવું મારા દિલ પર વીતે શું
આ દુઃખ મારુ કોને જઈ કહીશું
આ દુઃખ મારુ કોને જઈ કહીશું
આ દુઃખ મારુ કોને જઈ કહીશું

હો એવું શું થયું મને ભુલી રે ગયા
રાતોની રાતો મારી ભરખી ગયા
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »