O Re Dil Mara Kem Rade Che Lyrics in Gujarati

 

O Re Dil Mara Kem Rade Che - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Rajesh Solanki
Music: Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label- Saregama India Limited
 
O Re Dil Mara Kem Rade Che Lyrics in Gujarati
| ઓ રે દિલ મારા કેમ રડે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે...(2)
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે

હો દિલ ની વાતો દિલમાં જ રાખવી
કોઈની આશા હવે નથી રે રાખવી...(2)

ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે

હો જયારે પોતાના દુશ્મન બની જાય છે
વર્ષો નો પ્રેમ એક પલ માં ભૂલી જાય છે
હો મુખ પર બતાવવા અમે નથી માંગતા
ચહેરો જોઈ સૌ કોઈ સમજી જાય છે
 
હો દિલ માં દબાવી ક્યાં સુધી રાખવું
એકલા જ જિંદગી ને જીવી રે નાખશું...(2)
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે

હો સાથે જીવવા મારવા ના સોગંધ ખાય છે
ઘડી ભર નિભાવી ને જુદા થઇ જાય છે
હો પ્રેમ ને તો જિંદગી નો ખેલ સમજી જાય છે
જયારે સમજાય પ્રેમ મોડું થઇ જાય છે

જિંદગી માં આવી જ્યારે ભૂલ થઇ જાય છે
જીવતે જીવ મરી મરી ને જીવાય છે...(2)
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે

કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે...(2) 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »