Eva Sat Sat Devi Ne Veero Manta Lyrics in Gujarati

Eva Sat Sat Devi Ne Veero Manta
Lyrics : Traditional
Label: Krupa Thakkar
 
Eva Sat Sat Devi Ne Veero Manta Lyrics in Gujarati
| એવા સાત સાત દેવી ને વીરો માનતા લિરિક્સ ગુજરાતીમાં | 
। કુળદેવી માનો ગરબો ગુજરાતીમાં ।
 
એવા સાત સાત દેવી ને વીરો માનતા
કોઈ ના આવે કુળદેવીની તોલ રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની ,
માડી ચડતી રાખો અમારા કુળની
 
એવા પહેલે નોરતે માડી પ્રગટ થયા ,
બીજે માએ થઇ આભુષણ અંબે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની ,
 માડી ચડતી રાખો અમારા કુળની
 
માં એ ત્રીજે ખડગ ત્રિશુળ ધર્યા ,
ચોથે માં એ માર્યો મહીસાસુર રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની ,
 માડી ચડતી રાખો અમારા કુળની
 
એવા પાંચમે નોરતે માડી પ્રસન્ન થયા ,
છઠે માએ સોળે સજ્યા શણગાર રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની ,
માડી ચડતી રાખો અમારા કુળની
 
એવા સાતમે નોરતે માડી સંચરીયા ,
આઠમે માં એ પૂરી સૌની આશ રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની ,
માડી ચડતી રાખો અમારા કુળની
 
એવા નવમે માં નારાયણી રૂપ છે ,
દસમે માં એ આરોગ્યા નીવેદ રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની ,
માડી ચડતી રાખો અમારા કુળની
 
એવા ભક્તો પાયે પડી ને વિનવે ,
પૂરજો માડી સૌ ભક્તોની આશ રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની ,
માડી ચડતી રાખો અમારા કુળની
માડી રક્ષા કરો અમારા કુળની
માડી ચડતી રાખો અમારા કુળની
માડી બઢતી કરો અમારા કુળની
માડી રક્ષા કરો અમારા કુળની  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »