Tara Vina Kem Jiviye Lyrics in Gujarti

Tara Vina Kem Jiviye - Dilip Thakor
Singer : Dilip Thakor , Lyrics : Raghuveer Barot
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Om Digital
 
Tara Vina Kem Jiviye Lyrics in Gujarti
| તારા વિના કેમ જીવીએ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તમે જોવા ના મળો તો અમે કેમ જીવીયે
હો ...તમે જોવા ના મળો તો અમે કેમ જીવીયે
તમે જોવા ના મળો તો અમે કેમ જીવીયે
નથી રહેવાતું તમારા વીના ચકુડી અમે શું કરીયે

હો તારી યાદ આવેને અમે રોજ રડીએ
તારી યાદ આવેને રોજ રડીએ
નથી રહેવાતું તમારા વીના ચકુડી અમે શું કરીયે

હો રાહ જોવું છું તારી ગોમાંના વડલે
આવશે ચકુડી મારી ઉઘાડા પગલે
રાહ જોવું છું તારી ગોમાંના વડલે
આવશે ચકુડી મારી ઉઘાડા પગલે

હો તારી યાદ આવેને બેઠાબેઠા રડીએ
હો ...તારી યાદ આવેને બેઠાબેઠા રડીએ
યાદ આવેને બેઠાબેઠા રડીએ
નથી જીવાતું તમારા વીના ચકુડી અમે શું કરીયે
નથી રહેવાતું તમારા વીના ચકુડી અમે શું કરીયે

હો ક્યાં સુધી જીવવું તારી યાદોના સહારે
ક્યાં સુધી તડપવું ચકુડી મારે
હો મુખ જોયા વિના તડપે જીવડો
હવે કહી દો ને આવવું છે કે નહીં તારે

હો તારી વાતોને વિચારીને કેમ જીવીયે
વાતોને વિચારીને કેમ જીવીયે
નથી રહેવાતું તમારા વીના ચકુડી અમે શું કરીયે

હો જીવનને મોતની વચમાં ઉભો છું
કા તો તારો સાથ કા તો મોત માંગુ છું
જીવનને મોતની વચમાં ઉભો છું
કા તો તારો સાથ કા તો મોત માંગુ છું

હો તમે જોવા ના મળો તો અમે કેમ જીવીયે
જોવા ના મળો તો અમે કેમ જીવીયે
જોવા ના મળો તો અમે કેમ જીવીયે
નથી જીવાતું તમારા વીના ચકુડી અમે શું કરીયે
નથી રહેવાતું તમારા વીના ચકુડી અમે શું કરીયે

હો જુદાઈ તારી જીવ લેશે
પછી જો જે ચકુ મારી યાદ તને આવશે
નઈ રહું આ દુનિયામાં
પછી તને મારો પ્રેમ સમજાશે

હો છલ્લી ઘડીને છેલ્લા શ્વાસ ભરીયે
છલ્લી ઘડીને છેલ્લા શ્વાસ ભરીયે
નથી રહેવાતું તમારા વીના ચકુડી અમે શું કરીયે

હો મોતના મને હવે ભણકારા થાય છે
મનડું મુંજાય મારૂં જીવ ઘબરાઈ છે
મોતના મને હવે ભણકારા થાય છે
મનડું મુંજાય મારૂં જીવ ઘબરાઈ છે

હો તારી યાદ આવેને અમે રોજ રડીએ
હો ...તારી યાદ આવેને ચકુ રોજ રડીએ
તારી યાદ આવેને અમે રોજ રડીએ
નથી રહેવાતું તમારા વીના ચકુડી અમે શું કરીયે
નથી જીવાતું તમારા વીના ચકુડી અમે કેમ જીવીયે
હો ગોંડી અમે કેમ જીવીયે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »