Mara Prem Ne Harayo Lyrics in Gujarati

Mara Prem Ne Harayo - Ashok Thakor
Singer : Ashok Thakor , Lyrics : Natvar Solanki
Music : Hardik & Sanjay , Label: Prince Music
 
Mara Prem Ne Harayo Lyrics in Gujarati
| મારા પ્રેમને હરાયો લિરિક્સ ગુજરાતીમાં |
 
સલામ છે તારી મજબુરીને
સલામ છે તારી મજબુરીને
સલામ છે તારી મજબુરીને
જેણે હાચાં મારા પ્રેમને હરાયો

કમાલ છે તારી આ રીતને
કમાલ છે મહોબતની રીતને
જેણે હાચાં મારા પ્રેમને હરાયો

મને કર્યો તે બાકાત નથી જીવવાની આશ
મને કર્યો તે બાકાત નથી જીવવાની આશ
હાચાં મારા પ્રેમને હરાયો
એને હાચાં મારા પ્રેમને હરાયો

સલામ છે તારી મજબુરીને
સલામ છે તારી મહોબતને
જેણે હાચાં મારા પ્રેમને હરાયો
જેણે હાચાં મારા પ્રેમને હરાયો

રહી રહી તુજને મારી યાદો ઘણી આવશે
હજારોની ભીડમાં તારા આશું ના રોકાશે
કદી ના કહીશ તારી મજબુરી તું કોઈને
જિંદગી તારી તમાશો બની જાશે

દર્દ નહીં રે રોકાઈ ભલે બાંધી લે તું પાળ
દર્દ નહીં રે રોકાઈ ભલે બાંધી લે તું પાળ
હાચાં મારા પ્રેમને હરાયો
હાચાં મારા પ્રેમને હરાયો

સલામ છે તારી મજબુરીને
સલામ છે તારી મહોબતને
જેણે હાચાં મારા પ્રેમને હરાયો
જેણે હાચાં મારા પ્રેમને હરાયો

મારૂં દિલ તોડતા તે વીચાયું ના તે સેજ રે
ઓતીડી મારી બાળી મળ્યું તને દર્દ રે
નહીં મળે મારો જેવો પ્રેમી તને કોઈ રે
ગમે ત્યાં જઈશ તને ઠોકરો જ મળશે

આ મતલબી દુનિયામાં મારા કોઈ ના થયા
આ મતલબી દુનિયામાં મારા કોઈ ના થયા
હાચાં મારા પ્રેમને હરાયો
હાચાં મારા પ્રેમને હરાયો

સલામ છે તારી મજબુરીને
સલામ છે તારી મહોબતને
જેણે હાચાં મારા પ્રેમને હરાયો
જેણે હાચાં મારા પ્રેમને હરાયો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »