Pinchu Udi Jyu Lyrics in Gujarati

Pinchu Udi Jyu - Rohit Thakor
Singer : Rohit Thakor , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Tips Gujarati
 
Pinchu Udi Jyu Lyrics in Gujarati
| પીંછું ઉડી જ્યું લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
હે મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
હે મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું

હે મારૂં પીંછું મન મેલી ને ઉડી જ્યું
હે મારૂં પીંછું મારો પ્રેમ ભુલી ને ઉડી જ્યું

હે મને કીધા વગર જ્યું એ તો બારોબાર જ્યું
મને કીધા વગર જ્યું એ તો બારોબાર જ્યું
હે મારૂં પીંછું છોનું છોનું ઉડી જ્યું
અરે રે રે મારૂં પીંછું મને મેલી ને ઉડી જ્યું

હો દિલમો માળો બોધી ને રેતુ
તને નઈ ભુલું એવું રોજ મને કેતુ
હો...મને પુછ્યા વગર પોણી ના પીતું
ઓખો આઈ ન ભુલી બધી વાતું
હે...મારૂં પીંછું મને એકલો મેલી જ્યું
હે મારૂં  પીંછું મારૂં સપનું તોડી ને જ્યું

હે મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
મારો પ્યાર ભુલી જ્યું
હે મારૂં પીંછું મન મેલી ને ઉડી જ્યું
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો પ્રેમ ની જાળમાં મને ફસાવી
લાડ કરીને મને દીધો લલચાવી
હો...દિલની દોલત અમે લુંટાવી
તોયે ઘણી વાતો એને મારાથી છુપાવી
હે...મારૂં પીંછું મારી હારે દગો કરી જ્યું
હે મારૂં પીંછું પ્રેમ માં રમત રમી જ્યું

હે મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું

હે મારૂં પીંછું મને કુણી એ ગોળ ચોંટાડી ને જ્યું
હે મારૂં પીંછું મારો પ્રેમ ભુલી ને ઉડી જ્યું
 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »