Bhukka Kadhe Eva Bhaibandh Lyrics in Gujarati

Bhukka Kadhe Eva Bhaibandh - Kishan Raval
Singer :- Kishan Raval , Lyrics :- Kamlesh Thakor ( Sultan )
Music :- Dipesh Chavda , Label :- Kishan Raval 
 
Bhukka Kadhe Eva Bhaibandh Lyrics in Gujarati
| ભુક્કા કાઢે એવા ભાઈબંધ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે ભાઈબંધ મળ્યા એ બધા હાવજ મળ્યા
જે અમને નડ્યા એતો ગોત્યા ના જડ્યા
અલ્યા ભાઈબંધ મળ્યા એ બધા હાવજ મળ્યા
જે અમને નડ્યા એ તો ગોત્યા ના જડ્યા

હે તારી મારી યારી જોઈ ઘણા બળે છે મનમાં
અરે અરે તારી મારી યારી જોઈ ઘણા બળે છે મનમાં
તારો મારો રાગ જોઈ ઘણા દાજે છે મનમાં
અલ્યા માપમાં બેટા ઉઠાવશું રાતમાં

હે તું ડોન હોઈ તો અલ્યા તારા ઘરનો
મોટી તોપ હોઈ તો મારે શું કોમનો
એ ભુક્કા કાઢે એવા ભાઈબંધ મને ડર ના કોઈનો
એ ભુક્કા કાઢે એવા ભાઈબંધ મને ડર ના કોઈનો

હે અલ્યા હારા માટે હારા બાકી ભઇઓ ખુંખાર છે
બજાર બળે એવા ભઈના શોખ અને ઠાઠ છે
હે અલ્યા ગોમડે તાલુકે મારા ભઇઓની હાક છે
વેરી ચેતી જા જો વેલા હોમે ઉભા બાપ છે

એ ભઈની આવે જયારે રિંગ મોટા ડોન ડરી જાય
બહાર નીકળે મારો કિંગ ટ્રાફિક જોમ થઇ જાય
હે આવા ભાઈબંધો મળ્યા છે ડર કોના બાપનો
હે આવા હાવજો મળ્યા છે ડર કોના બાપનો

હો જિંદગી તો હાવજ મારા જલસાથી જીવે છે
કોઈ કરતા નઈ ટણી આ તો લાગતા અંગારા છે
હો મોતને ભઇઓ મારા મુઠીમાં લઈ ફરે છે
મારા હાવજોથી દુસ્મન સો ફુટ દૂર ફરે છે

બેટા તારો પાવર તારી પાહે રાખજે
હળી કરતા પેલા તું વિચારજે
ડેનઝર ભાઈબંધો મળ્યા છે બેટા ગોત્યો નઈ જડે
ગુજરાતીટ્રેક્સ.કોમ

અરે અરે તારી મારી યારી જોઈ ઘણા બળે છે મનમાં
તારો મારો રાગ જોઈ ઘણા દાજે છે મનમાં
અલ્યા માપમાં બેટા ઉઠાવશું રાતમાં
અરે લીમીટમાં બેટા ઉઠાવશું રાતમાં
હે માપમાં બેટા ઉઠાઈ લેશું રાતમાં
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »