Ame 100 Vigha Na Dhani - Rohit Thakor
Singer - Rohit Thakor , Lyrics - Sandip Talpada
Music - Hardik Rathod & Sanjay Thakor
Lebal - Prince Digital
Singer - Rohit Thakor , Lyrics - Sandip Talpada
Music - Hardik Rathod & Sanjay Thakor
Lebal - Prince Digital
Ame 100 Vigha Na Dhani Lyrics in Gujarati
| અમે ૧૦૦ વીઘા ના ધણી લિરિક્સ ગુજરાતીમાં |
એ હોય દાતેડાની અણી..
તુ ના કર બઉ ટણી..
એ હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હો રોડ ટચ જમીનવારા અમે જાગીરદાર
પાકા દસ્તાવેજ ના કોઈ ભાગીદાર
પણ હાચુ કઉ
અમે 100 વીઘા ના ધણી
હે અમે 100 વીઘા ના ધણી
હે હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હો રેવાદે દેજે રમવાની ખોટી બંધી રમતો
એ બંધી રમત ના અમે છીએ એમ્પાયર
હો ખોટી હવા ખોટો પાવર મને નથી ગમતો
એ બંધા પાવર નો શે મારી જોડે વાયર
હો મિલો મોટી ફેક્ટરી ના અમે શી માલિક
તારા જેવી તો કોમે આવે છે ઘણી પબ્લિક
અમે 100 વીઘા ના ધણી
હે અમે 100 વીઘા ના ધણી
હે હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હો હોજ પડેન હવાર પડે મોડ્યા ભલે ખેલ રે
સત્તર આઈ સત્તર ગઈ બંધી અહી ફેલ રે
હો તારો નઈ આવે મેળ સ્ટંટ બંધા મેલ રે
પોણી ભરે બંધી તુ કઈ ડાળની મુળ રે
હો મારા લોહીમ ખુમારી ઊંચુ છે ખાનદાન
કપડા પેરવાનુ તન ચો શ અલી ભોન
અમે 100 વીઘા ના ધણી
હે અમે 100 વીઘા ના ધણી
હે હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો રોડ ટચ જમીનવારા અમે જાગીરદાર
પાકા દસ્તાવેજ ના કોઈ ભાગીદાર
પણ હાચુ કઉ
અમે 100 વીઘા ના ધણી
હે અમે 100 વીઘા ના ધણી
હાચુ કઉ 100 વીઘા ના ધણી..
તુ ના કર બઉ ટણી..
એ હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હો રોડ ટચ જમીનવારા અમે જાગીરદાર
પાકા દસ્તાવેજ ના કોઈ ભાગીદાર
પણ હાચુ કઉ
અમે 100 વીઘા ના ધણી
હે અમે 100 વીઘા ના ધણી
હે હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હો રેવાદે દેજે રમવાની ખોટી બંધી રમતો
એ બંધી રમત ના અમે છીએ એમ્પાયર
હો ખોટી હવા ખોટો પાવર મને નથી ગમતો
એ બંધા પાવર નો શે મારી જોડે વાયર
હો મિલો મોટી ફેક્ટરી ના અમે શી માલિક
તારા જેવી તો કોમે આવે છે ઘણી પબ્લિક
અમે 100 વીઘા ના ધણી
હે અમે 100 વીઘા ના ધણી
હે હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હો હોજ પડેન હવાર પડે મોડ્યા ભલે ખેલ રે
સત્તર આઈ સત્તર ગઈ બંધી અહી ફેલ રે
હો તારો નઈ આવે મેળ સ્ટંટ બંધા મેલ રે
પોણી ભરે બંધી તુ કઈ ડાળની મુળ રે
હો મારા લોહીમ ખુમારી ઊંચુ છે ખાનદાન
કપડા પેરવાનુ તન ચો શ અલી ભોન
અમે 100 વીઘા ના ધણી
હે અમે 100 વીઘા ના ધણી
હે હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
હોય દાતેડાની અણી તુ ના કર બઉ ટણી
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો રોડ ટચ જમીનવારા અમે જાગીરદાર
પાકા દસ્તાવેજ ના કોઈ ભાગીદાર
પણ હાચુ કઉ
અમે 100 વીઘા ના ધણી
હે અમે 100 વીઘા ના ધણી
હાચુ કઉ 100 વીઘા ના ધણી..
ConversionConversion EmoticonEmoticon