Naseeb - Rakesh Barot
Singer : Rakesh Barot , Music: Ravi - Rahul
Lyrics : Darshan Bazigar , Label - Saregama India Limited
Singer : Rakesh Barot , Music: Ravi - Rahul
Lyrics : Darshan Bazigar , Label - Saregama India Limited
Naseeb Lyrics in Gujarati
| નસીબ લિરિક્સ ગુજરાતીમાં |
હો નસીબમાં નથી એ ગમી જાય છે
હો મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજકાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
હો મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
હો મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજકાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
હો હૈયામાં દર્દ હોઠે હસવું પડ્યું
તારાથી જુદા થઈને જીવવું પડ્યું
હો માંગ્યુ ભગવાન પાસે મને ના મળ્યું
તને યાદ કરી દિલ મારૂં રડ્યું
દિલ મારૂં રડ્યુ…
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
હો પોતાના પારકા જ્યારે બની જાય
દિલમાં અનોખી એક યાદ રહી જાય
હો સપના જોયેલા બધા પુરા ના થાય
જિંદગીમાં તમને અફસોસ રહી જાય
અફસોસ રહી જાય…
હો મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
હો મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજકાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
હો મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજકાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
હો મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
હો મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજકાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
હો હૈયામાં દર્દ હોઠે હસવું પડ્યું
તારાથી જુદા થઈને જીવવું પડ્યું
હો માંગ્યુ ભગવાન પાસે મને ના મળ્યું
તને યાદ કરી દિલ મારૂં રડ્યું
દિલ મારૂં રડ્યુ…
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
હો પોતાના પારકા જ્યારે બની જાય
દિલમાં અનોખી એક યાદ રહી જાય
હો સપના જોયેલા બધા પુરા ના થાય
જિંદગીમાં તમને અફસોસ રહી જાય
અફસોસ રહી જાય…
હો મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
હો મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારૂં તુટી જાય છે
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજકાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂંઠી જાય છે
ConversionConversion EmoticonEmoticon