Diku Ramat Rami Gai Lyrics in Gujarati

Diku Ramat Rami Gai - Bechar Thakor
Singer : Bechar Thakor , Music : Ajit Solanki & Kamlesh Kadiya
Lyric  : Baldevsinh Chauhan , Label : Jay Shree Ambe Sound
 
Diku Ramat Rami Gai Lyrics in Gujarati
| દિકુ રમત રમી ગઈ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મારો મારો કરી તે તો મને મારી નાખ્યો રે
જા રે બેવફા
હે ચોઈનો ના રાખ્યો મને રઝળતો કરી નાખ્યો રે
જા રે બેવફા

સાથ જીવવાનો વાયદો દીધો
સાથ અધવચ્ચે છોડી દીધો
સાથ જીવવાનો વાયદો દીધો
 સાથ અધવચ્ચે છોડી દીધો
સાથ અધવચ્ચે છોડી દીધો
 
હે જિંદગી તે મારી ખેદાન મેદાન કરી નાખી રે
જા રે બેવફા
હે મારો મારો કરી તે તો મને મારી નાખ્યો રે
જા રે બેવફા

હો દિલ તોડી બેવફા તે દગો રે કર્યો
કરી ભરોસો તુજ પર વગર મોતે મર્યો
પૈસા વાળો પ્રેમી તે અપનાવી લીધો
મારો હાચે હાચો પ્રેમ તે ઠુકરાવી દીધો

અહીં મળી તું ઉપર ના મળતી
દિલ સાથે રમત ના રમતી
અહીં મળી તું ઉપર ના મળતી
દિલ સાથે રમત ના રમતી
દિલ સાથે રમત ના રમતી
ગુજરાતીટ્રેક્સ.કોમ

હે દિલ રે ના જોયું તને દોલત વાલી લાગી રે
જા રે બેવફા
હે મારો મારો કરી તે તો મને મારી નાખ્યો રે
જા રે બેવફા

આ ઘાયલ દિલની વાત જઈ કોને રે કહેવી
આ પ્રેમની પીડા રોઈ રોઈ રે સહેવી
કેમ સમજાવું મનને મારૂં કેવું ના માને
તું છોડી ગઈ મુજને તારી યાદો લઈ જાને

તું કરતી ફરે છે મોજમજા
પ્રેમ કરવાની હું ભોગવું સજા
તું કરતી ફરે છે મોજમજા
પ્રેમ કરવાની હું ભોગવું સજા
પ્રેમ કરવાની હું ભોગવું સજા
 www.gujaratitracks.com

આ દુનિયાની વસ્તી મારી હાલત જોઈ હસ્તી રે
જા રે બેવફા
હે મારો મારો કરી તે તો મને મારી નાખ્યો રે
જા રે બેવફા
જા રે બેવફા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »