Dwarika Ni Sheriye - Rajesh Ahir
Singer - Rajesh Ahir , Music - Shivam Gundecha
Singer - Rajesh Ahir , Music - Shivam Gundecha
Additional Lyrics - Pratik Ahir
Lyrics - Traditional , Label - Rajesh Ahir
Lyrics - Traditional , Label - Rajesh Ahir
Dwarika Ni Sheriye Lyrics in Gujarati
| દ્વારિકાની શેરીએ લિરિક્સ ગુજરાતીમાં |
દ્વારિકાની શેરીઓમાં, ઘૂમે રે મણિયારો ...૨
ચુડલા વેચે જોને, નંદનો દુલારો ...૨
એ હે...
શેરીએ શેરીએ સાદ પડેને કાઈ,
શેરીએ શેરીએ સાદ પડેને જોવા,
ઉતર્યા બ્રહ્મા મહેશ.
કે હોવે હોવે..
ઉતર્યા બ્રહ્મા મહેશ.
કે હું તો તુને, વારી જાઉં મણિયારા.
કે હું તો તને..
વારી જાઉં મણિયારા.
મોતી ભરી મોજડી, ને આટીયાળી પાઘડી ...૨
મેડી એ બેઠી રાધા, જુએ એની વાટડી ...૨
હે મણિયારો મણિયારો,
શુ રે કરો બાયુ,
મણિયારો મણિયારો શુ રે કરો ને,
બાયુ મણિયારો નાનેરો બાળ.
કે હોવે હોવે..
મણિયારો નાનેરો બાળ.
કે હું તો તુને, વારી જાઉં મણિયારા.
કે હું તો તને..
વારી જાઉં મણિયારા.
[ કૃષ્ણ ભગવાન હાલ્યા, દુવારીકા ને કાઇ ] ...૨
લીધો રે મણિયારા કેરો વેશ,
કે હોવે હોવે..
લીધો મણિયારા કેરો વેશ,
કે હું તો તુને, વારી જાઉં મણિયારા.
કે હું તો તને..
વારી જાઉં મણિયારા.
ચુડલા વેચે જોને, નંદનો દુલારો ...૨
એ હે...
શેરીએ શેરીએ સાદ પડેને કાઈ,
શેરીએ શેરીએ સાદ પડેને જોવા,
ઉતર્યા બ્રહ્મા મહેશ.
કે હોવે હોવે..
ઉતર્યા બ્રહ્મા મહેશ.
કે હું તો તુને, વારી જાઉં મણિયારા.
કે હું તો તને..
વારી જાઉં મણિયારા.
મોતી ભરી મોજડી, ને આટીયાળી પાઘડી ...૨
મેડી એ બેઠી રાધા, જુએ એની વાટડી ...૨
હે મણિયારો મણિયારો,
શુ રે કરો બાયુ,
મણિયારો મણિયારો શુ રે કરો ને,
બાયુ મણિયારો નાનેરો બાળ.
કે હોવે હોવે..
મણિયારો નાનેરો બાળ.
કે હું તો તુને, વારી જાઉં મણિયારા.
કે હું તો તને..
વારી જાઉં મણિયારા.
[ કૃષ્ણ ભગવાન હાલ્યા, દુવારીકા ને કાઇ ] ...૨
લીધો રે મણિયારા કેરો વેશ,
કે હોવે હોવે..
લીધો મણિયારા કેરો વેશ,
કે હું તો તુને, વારી જાઉં મણિયારા.
કે હું તો તને..
વારી જાઉં મણિયારા.
ConversionConversion EmoticonEmoticon