Taro Maro Prem Fevikwik Jevo Lyrics in Gujarati

Taro Maro Prem Fevikwik Jevo - Umesh Barot
Singer : Umesh Barot
Lyrics & Compos - Kamlesh Thakor "Sultan"
Music - Dhaval Kapadiya 
Label : Karma Vision
 
Taro Maro Prem Fevikwik Jevo Lyrics in Gujarati
| તારો મારો પ્રેમ ફેવીક્વિક જેવો લિરિક્સ ગુજરાતીમાં |
 
એ તારો મારો પ્રેમ જાનુ ફેવિકવિક જેવો
હો ...તારો મારો પ્રેમ જાનુ ફેવિકવિક જેવો
એ દુનિયા માંગે તોડવા આતો નથી જેવો તેવો

હા તું કે તો તારા માટે હું તો મરી જવ
તારા માથે હાથ મુકી કસમ તારી ખવ
તું કે તો તારા માટે હું તો મરી જવ
તારા માથે હાથ મુકી કસમ તારી ખવ
જુદા કરવા માંગે દુનિયા પણ જુદા નહીં થવ

તારો મારો પ્રેમ જાનુ ફેવિકવિક જેવો
હો ...તારો મારો પ્રેમ જાનુ ફેવિકવિક જેવો

હો આશિક છુ તારો ને તારો રેવાનો
તારા મારા પ્રેમનો આ દુસ્મન જમાનો
હો જોડી છે જક્કાસ આતો જમાનો બળવાનો
જિંદગી તું મારી તારા માટે હું લડવાનો

વા ફરે વાદળ ફરે પ્રેમી નઈ ફરે
મરવું પડે મારવું પડે પાછો નહીં પડે
વા ફરે વાદળ ફરે પ્રેમી નઈ ફરે
મરવું પડે મારવું પડે પાછો નહીં પડે
જુદા કરવા માંગે દુનિયા પણ જુદા નહીં થવ

એ તારો મારો પ્રેમ જાનુ ફેવિકવિક જેવો
હા તારો મારો પ્રેમ જાનુ ફેવિકવિક જેવો

હો લોકો જુદા કરવા કરશે ઘણા રે હલાળા
વાતમાં ના આવતી કોઈની હમ છે તને મારા
હો હીર અને રાંઝા જેવી તારી મારી જોડી
દુનિયાની કોઈ તાકાત આને નઈ શકે તોડી

હા પ્રેમ કર્યો છે તો વાલી પાછો નઈ પડું
છેલ્લા શ્વાસ સુધી જાન તારા માટે લડું
પ્રેમ કર્યો છે તો વાલી પાછો નઈ પડું
છેલ્લા શ્વાસ સુધી જાન તારા માટે લડું
જુદા કરવા માંગે દુનિયા પણ જુદા નહીં થવ

એ તારો મારો પ્રેમ જાનુ ફેવિકવિક જેવો
એ તારો મારો પ્રેમ જાનુ ફેવિકવિક જેવો
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો જગમાં તારા જેવી ચાહનારી ક્યાં મળવાની
તું મળી જિંદગીમાં આવી ગઈ છે હરિયાળી
હો પ્રેમ છે જાન આમાં તકલીફો રહેવાની
ફરે શું પડે પુરી થાશે પ્રેમ કહાની

હા હું એવો નથી કે બોલીને ફરી જવ
અજમાવીને જોઈલે તને કેલતો કરૂં લવ
હું એવો નથી કે બોલીને ફરી જવ
અજમાવીને જોઈલે તને કેલતો કરૂં લવ
જુદા કરવા માંગે દુનિયા પણ જુદા નહીં થવ

એ તારો મારો પ્રેમ જાનુ ફેવિકવિક જેવો
એ તારો મારો પ્રેમ જાનુ ફેવિકવિક જેવો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »