Kismat Ma Kota Lyrics in Gujarati

Kismat Ma Kota - Rakesh Barot
Singer : Rakesh Barot
Lyrics : Bharat Ravat & Devraj Adroj
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Saregama India Limited
 
Kismat Ma Kota Lyrics in Gujarati
| કિસ્મતમાં કોટા લિરિક્સ ગુજરાતીમાં |
 
લખ્યા કિસ્મત માં કોટા રે...
હો લખ્યા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

નતા હાથો ની રેખે રે નતા નસીબ ની લેખે રે ...(2)
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

પેલા તો એવું કેતી કે જીવવું મરવું સાથે છે
ગળા ના હમ ખાઈ કેતી તી કે તું તો મારી જાન છે
ખબર મને પડી ગઈ છે કે બીજું તારું કોઈ છે
તને બીજાની સાથે જોઈ આખો મારી રોઈ છે

કુવા માં તે ઉતારી ને વરત મારા તે વાઢ્યા રે..(2)  
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

દીવો લઈને ગોતીશ તોય તને મારા જેવો નઈ મળે
છાતી ઠોકી ને કઉછુ કે તને કયોય ચેન નઈ મળે
આપ્યા છે મુજને તેતો દખ તને ચ્યોંય હખ નઈ મળે
રોઈ રોઈ પોકારીશ તોય આશિક પાછો નઈ વળે

તેતો મારા વેન વિખેર્યા રે મારા જીવતર બગાડ્યા રે...(2)
લખ્યા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

નતા હાથો ની રેખે રે નતા નસીબ ની લેખે રે ...(2)
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »