Dil Thay Gayu Khali Lyrics in Gujarati

Dil Thay Gayu Khali - Vikram Thakor
Singer :- Vikram Thakor , Lyrics :- Sanjay Thakor Sardhav
Music :- Vikram Thakor & Sanjay Thakor Jalund
Label :- Bansari Films 
 
Dil Thay Gayu Khali Lyrics in Gujarati
| દિલ થઈ ગયુ ખાલી લિરિક્સ ગુજરાતીમાં |
 
દિલ મારૂં રે હો
દિલ મારૂં રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગયુ છે ખાલી
પ્રેમ મારો રે ભુલાવી ને તું હાલી
જીવતા અમને મારી

હો ટુકડા કર્યા મારા દિલ ના
વહે છે લોહી ના આસુંડા
ટુકડા કર્યા મારા દિલ ના
વહે છે લોહી ના આસુંડા

ગરજ નથી હવે રહી એને મારી
ખુશીયો એને એની વ્હાલી

દિલ મારૂં રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગયુ છે ખાલી
દિલ થઈ ગયુ છે ખાલી

દિલમાં મારા જે રમતા’તા
એજ લુંટવા ફરતા તા
દિલમાં મારા જે રમતા’તા
એજ લુંટવા ફરતા તા

આંખો બંધ કરી પ્રેમ કરતા’તા
એના પર મરતા’તા

કર્યો વિશ્વાસ હો હો
કર્યો વિશ્વાસ ભોળી તને જાણી
જિંદગી મારી તે બગાડી

દિલ મારૂં રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગયુ છે ખાલી
હો દિલ થઈ ગયુ છે ખાલી

બાંધી દોરી પ્રેમની તોડી
સપના ગઈ સળગાવી
હો બાંધી દોરી પ્રેમની તોડી
સપના ગઈ સળગાવી

મારી જિંદગીને તું મોતના
મારગે ગઈ ચઢાવી

મને હતી જે હો  હો
મને હતી જે મારા પ્રાણથી રે પ્યારી
એજ હતી દિલની રે દગાળી

દિલ મારૂં રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગયુ છે ખાલી
હો દિલ થઈ ગયુ છે ખાલી
હો હો દિલ થઈ ગયુ છે ખાલી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »