Jogido Lyrics in Gujarati

Jogido - Nilayraj
Singer : Nilayraj (Kutch) , Music : Jitu Prajapati
Lyrics : Bhagvan Vaghela , Label : KALAMANDIR DIGITAL
 
Jogido Lyrics in Gujarati
| જોગીડો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જોગીયે બાંધી એક ઝુપડી
હો જોગીયે બાંધી એક ઝુપડી
બાંધી કાય બગદાણાધામ
એતો મારા મન છે
બજરંગ બાપા મારા મુખે સીતારામ નામ
ઓ એતો મારા મન છે
બજરંગ બાપા મારા મુખે સીતારામ નામ
હો જોગીયે બાંધી એક ઝુપડી
હો જોગીયે બાંધી એક ઝુપડી

હો રોટલો જમાડે અઢારવર્ણને
હો રોટલો જમાડે અઢારવર્ણને
જમાડે જોગીની જમાત
એતો મારા મન છે
બજરંગ બાપા મારા મુખે સીતારામ નામ
ઓ એતો મારા મન છે
બજરંગ બાપા મારા મુખે સીતારામ નામ
હો જોગીયે બાંધી એક ઝુપડી
હો જોગીયે બાંધી એક ઝુપડી

હો બાવલીયો બેઠો બગદાણામાં
હો બાવલીયો બેઠો બગદાણામાં
બેઠો કાય બગડને કાઠ
એતો મારા મન છે
બજરંગ બાપા મારા મુખે સીતારામ નામ
ઓ એતો મારા મન છે
બજરંગ બાપા મારા મુખે સીતારામ નામ
હો જોગીયે બાંધી એક ઝુપડી
હો જોગીયે બાંધી એક ઝુપડી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »