Dost Maro Jigar Jaan Lyrics in Gujarati

Dost Maro Jigar Jaan - Kaushik Bharwad
Singer :- Kaushik Bharwad , Lyrics :- Dev Pagli
Music :- Mayur Nadiya , Label :- NEW SHYAM AUDIO OFFICIAL
 
Dost Maro Jigar Jaan Lyrics in Gujarati
| દોસ્ત મારો જીગર જાન લિરિક્સ ગુજરાતીમાં |
 
લાખોમાં એક
એ ભાઈ જેવી ભઈબંધી આપણી રામ લખણ જેવી
દુનિયા આખી જાણે છે કે નથી જેવીતેવી

એ દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક
એ હા દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક
દોસ્ત મારો જીગર જાન દુનિયામાં એક
તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ વાલા
એ દોસ્ત તું મળ્યો છે એ પરભવનો લેખ
દોસ્ત તું મળ્યો છે એ પરભવનો લેખ
મારી ઉમર તને લાગે એવો મારો પ્રેમ

હો ભલે દુનિયા રૂઠે ભલે શ્વાસ તુટે
ના દોસ્તી સૂટે ભલે અંબાર તુટે
એ દુશમનો ભલે યાર બળવાના
દુશમનો ભલે યાર બળવાના
મોજ મજામાં આપણે ફરવાના

એ દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક
દોસ્ત મારો જીગર જાન કરોડોમાં એક
તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ
તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ

હો સાત અજુબા આ દુનિયામાં
આઠમી આપણી જોડી છે
હો કોઈ ના તોડી શકે એવી રે આપડી
આતો યારી પાક્કી છે
હે એવો પ્યારો છે તું  જીવથી વાલો છે તું
સાચો કૃષ્ણ છે તું ભલે સુદામા હું
એ મારો ભઈબંધ છે મારવાડનો એક
મારો ભઈબંધ છે મારવાડનો એક
ફરાવે રંગીલા રાજેસ્થાન છે

એ દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક
દોસ્ત મારો જીગર જાન કરોડોમાં એક
તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ
તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ

હે મારો શ્વાસ છોડી દઉં તારા રે માટે
વિશ્વાસ ના તોડું યાર મતલબની કાજે
હો કસુંબીનો રંગ જેમ આછો ના પડે
દોસ્તીની કાજે તું પાછો ના પડે
હે મારી આંખોનો નુર નથી દિલથી તું દૂર
તારી ખુશીમાં ખુશ ભલે લાખ હોઈ દુઃખ
એ મોંઘેરો છે મારો કેતન એક
www.gujaratitracks.com
વાલો છે મારો મહેન્દ્ર એક
સાચો દિલદાર એવો કરોડોમાં એક

એ દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક
કેતન મારો જીગર જાન કરોડોમાં એક
તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ વાલા
એ તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ
એ હા તારી મારી ભઈબંધીમાં નથી મદભેદ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »