Yamraj Pan Pachha Pade Lyrics in Gujarati

Yamraj Pan Pachha Pade - Mahesh Vanzara | Rupal Dabhi
Singer :- Mahesh Vanzara & Rupal Dabhi
Lyrics :- Ramesh Vachiya
Music :- Dipesh Chavda , Label :- KHUSHI DIGITAL 
 
Yamraj Pan Pachha Pade Lyrics in Gujarati
| યમરાજ પણ પાછા પડે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તારા ભરોસે માં જિંદગી મારી મેલી
જોર રાખજે ના દુઃખ આવે ડેલી
તારા ભરોસે માં જિંદગી અમે મેલી
તુજ છે માંડી મારા દુઃખીયાની બેલી

હો વા ફરે વાયરો ફરે વાદળ ફરી જાય
હો વા ફરે વાયરો ફરે વાદળ ફરી જાય
કાળા માથાનો માનવી બોલી ફરી જાય
હાંચા મનથી જ્યાં માનો દીવો થાય
યમરાજ પણ પાછો પડી જાય

હો હાચું ચાલે માંડી તારા દરબાર
જુઠું ના તોલે મારી માતા રતી ભાર
મારી માતાનો દીવો જોઈ જાય
કાળ પણ પાછો પડી જાય

હો તારો વિશ્વાસ માં જીવથી વધારે
તારા પર મેલ્યું માં મારે કે જીવાડે

હા ભાઈ ફરે ભોવાળ ફરેહગા ફરી જાય
દુબળી વેળાયે હઉ કોઈ ફરી જાય
કુળદેવીનો હાથ માથે હોઈ
વાળા શું વાંકો રે થાય

એ મનથી જ્યાં માનો દીવો થાય
યમરાજ પણ પાછો પડી જાય

હો સતના દિવા મે તો ભર્યા માતાજી
એક તને કરવી માં મારે જોને રાજી

હો તારા ભરોસે મારી જિંદગીની બાજી
બીજે નઈ કરૂ માં હું તો હાજી હાજી

હો જબરી જોરાવરનો ઝપાટો છે એવો
જોતી રેશે દુનિયાને જોતા રે દુસ્મનો

હા ક્રોધે ચડે માતા મારી ધરતી ધ્રુજી જાય
રાજા જેવા રાજાના ચોઘડિયા ફરી જાય
કોઈ ગરીબની નાભી રોઈ જાય
ત્યારે મારી માતા ઉભી થાય

એ મનથી જ્યાં માનો દીવો થાય
યમરાજ પણ પાછો પડી જાય

હો તારા જેવી દેવી મળી અમને નસીબથી
કરી ના હકે કોઈ મારી હામે આંગળી

હા માતા છે મારી કડકતી વીજળી
દેખાડી દે તને આ પળે આઘડી

હો તારૂં પાડેલું વેણ કદી ફરે નહીં
તારી રાજા સિવાય પાંદડું હલે નહીં

એ રમેશ વાંસીયા કે માતા ભેળી દરિયા તરી જાય
આંધળા માણસ ડાયમંડ બની જાય
હું લખું ને તું લખી જાય
લખાણ મારૂ હોને મઢી જાય

હો વા ફરે વાયરો ફરે વાદળ ફરી જાય
કાળા માથાનો માનવી બોલી ફરી જાય
હાંચા મનથી જ્યાં માનો દીવો થાય
યમરાજ પણ પાછો પડી જાય

એ દુખે તારા જેવી માતા મળી જાય
બેડો એનો પાર થઇ જાય

એ મનથી જ્યાં માનો દીવો થાય
યમરાજ પણ પાછો પડી જાય
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »