Hu Ene Aaj Pan Prem Karu Chhu Lyrics in Gujarati

Hu Ene Aaj Pan Prem Karu Chhu - Ashok Thakor
Singer - Ashok Thakor , Lyrics - Natvar Solanki
Music - Hardik Rathod & Bhupat Vagheshwari
Label - Dvn Music
 
Hu Ene Aaj Pan Prem Karu Chhu Lyrics in Gujarati
| હુ એને આજે પણ પ્રેમ કરૂ છુ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો વિચાર્યુ નોતું કે મારી આંખોને
હો વિચાર્યુ નોતું કે મારી આંખોને જોવા પડશે ખોટા સપના
હો અજનબી યારાને અમારા ખોટા અમે બનાવી જ દીધા
હો જિંદગી બોજ મારી બની ગઈ છે
જ્યારથી દિલ મારૂ તોડી ગઈ છે
હવે ના જીવું કે ના મરૂ છુ
હુ એને કાલ પણ પ્રેમ કરતો તો
હુ એને આજે પણ પ્રેમ કરૂ છુ
હુ એને કાલ પણ પ્રેમ કરતો તો
હુ એને આજે પણ પ્રેમ કરૂ છુ
હો વિચાર્યુ નોતું કે મારી આંખોને જોવા પડશે ખોટા સપના
જોવા પડશે ખોટા સપના

હો ખબર ના હતી એવી મને એના માટે રડવું પડશે
હો મે તો મારી માની જેને નિરાધાર કરી જશે
હો નફરતની નજરે પ્રેમ કરી ગઈ છે
મતલબી વફાનો ખેલ ખેલી ગઈ છે
હવે ના જીવું કે ના મરૂ છુ
હું એના પર કાલ પણ મરતો તો
હું એના પર આજ પણ મરૂ છુ
હુ એને કાલ પણ પ્રેમ કરતો તો
હુ એને આજે પણ પ્રેમ કરૂ છુ
હો વિચાર્યુ નોતું કે મારી આંખોને જોવા પડશે ખોટા સપના
જોવા પડશે ખોટા સપના

હો ક્યાં ખબર એને એટલા દિવસો જાગી જાગીને વિતાયા
હો યાદ કરી બસ રોજ રડતો વિચારમાંજ એના
હો જુઠી વાતો દિલમાં મારા ભરી ગઈ છે
તોય મારૂ દિલ એના પર મરે છે
તોય હવે ના જીવું કે ના મરૂ છુ
હુ એને કાલ પણ પ્રેમ કરતો તો
હુ એને આજે પણ પ્રેમ કરૂ છુ
હુ એને કાલ પણ પ્રેમ કરતો તો
હુ એને આજે પણ પ્રેમ કરૂ છુ
હો વિચાર્યુ નોતું કે મારી આંખોને જોવા પડશે ખોટા સપના
જોવા પડશે ખોટા સપના
જોવા પડશે ખોટા સપના
જોવા પડશે ખોટા સપના 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »