Behad Prem - Suresh Zala
Singer: Suresh Zala , Lyrics: Balvant Devraj
Music: Hardik Rathod & Bhupat Vagheswari
Label : Suresh Zala Official
Singer: Suresh Zala , Lyrics: Balvant Devraj
Music: Hardik Rathod & Bhupat Vagheswari
Label : Suresh Zala Official
Behad Prem Lyrics in Gujarati
| બેહદ પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં |
હો પુછી લેજો હાલ મારા શું હાલ છે
હો પુછી લેજો હાલ મારા શું હાલ છે
લેજો હમાચાર મારા બેહાલ છે
હો પુછી લેજો હાલ મારા શું હાલ છે
લેજો હમાચાર મારા બેહાલ છે
ચાહતા અમે જીવથી વધારે
દિલ મારૂં તોડી ગયા બીજા હારે
અલી રોઈ રોઈને મારા બુરા હાલ છે
તારી યાદોમો સીનું જીવી રહિયા છે
લેજો હમાચાર મારા બેહાલ છે
હો તારા માટે મારા મા-બાપ છોડ્યા
તારા માટે ઘરબાર ધંધા છોડ્યા
હો નથી પ્રવાહ મારી જરાયે તને
તારા પાછળ ગોડી વફા કરી અમે
સાથે જીવવાની કસમો ખાધેલી
કેમ ભુલી ગયા મારી પ્રેમ કહાની
હો નસીબે લખાણી મારી કહાની કેવી રે
તારી યાદોમો આજે જિંદગી વેરણ બની રે
હો લેજો હમાચાર મારા બેહાલ થાય છે
હો હતી તું જિંદગી હતી તું હરખુશી
તોય તું તો થઇ ગઈ મુજ થી પરાઈ
હો જોવું તારી વાટડી તું તો ના દેખાતી
તારી રાહ જોઈ આ થાકી મારી આંખડી
ના થઇ તું મારી રાતો થઇ કાળી
ખાલી યાદો રાખી તને ભુલાવી
હો લાજ ના માર્યા હવે જીવીશું રે
પ્રેમના નામે હાથ જોડી લઈશું રે
હો જોણી લેજો હાલ મારા શું હાલ છે
લેજો હમાચાર મારા બુરા હાલ છે
જોણી લેજો હાલ મારા બુરા હાલ છે
હો પુછી લેજો હાલ મારા શું હાલ છે
લેજો હમાચાર મારા બેહાલ છે
હો પુછી લેજો હાલ મારા શું હાલ છે
લેજો હમાચાર મારા બેહાલ છે
ચાહતા અમે જીવથી વધારે
દિલ મારૂં તોડી ગયા બીજા હારે
અલી રોઈ રોઈને મારા બુરા હાલ છે
તારી યાદોમો સીનું જીવી રહિયા છે
લેજો હમાચાર મારા બેહાલ છે
હો તારા માટે મારા મા-બાપ છોડ્યા
તારા માટે ઘરબાર ધંધા છોડ્યા
હો નથી પ્રવાહ મારી જરાયે તને
તારા પાછળ ગોડી વફા કરી અમે
સાથે જીવવાની કસમો ખાધેલી
કેમ ભુલી ગયા મારી પ્રેમ કહાની
હો નસીબે લખાણી મારી કહાની કેવી રે
તારી યાદોમો આજે જિંદગી વેરણ બની રે
હો લેજો હમાચાર મારા બેહાલ થાય છે
હો હતી તું જિંદગી હતી તું હરખુશી
તોય તું તો થઇ ગઈ મુજ થી પરાઈ
હો જોવું તારી વાટડી તું તો ના દેખાતી
તારી રાહ જોઈ આ થાકી મારી આંખડી
ના થઇ તું મારી રાતો થઇ કાળી
ખાલી યાદો રાખી તને ભુલાવી
હો લાજ ના માર્યા હવે જીવીશું રે
પ્રેમના નામે હાથ જોડી લઈશું રે
હો જોણી લેજો હાલ મારા શું હાલ છે
લેજો હમાચાર મારા બુરા હાલ છે
જોણી લેજો હાલ મારા બુરા હાલ છે
ConversionConversion EmoticonEmoticon