Juthi Hati Kasmo - Aryan Barot
Singer : Aryan Barot
Lyrics : Vishnusinh Vaghela
Music : Piyush Maheta & Kamlesh Kadiya
Label : Bansidhar Studio
Singer : Aryan Barot
Lyrics : Vishnusinh Vaghela
Music : Piyush Maheta & Kamlesh Kadiya
Label : Bansidhar Studio
Juthi Hati Kasmo Lyrics in Gujarati
| જુઠી હતી કસમો લિરિક્સ ગુજરાતીમાં |
હો જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
હો જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ દીધા ગહેરા જખમ
કેમ આવી ના શરમ ભુલી પ્યારનો ધરમ
હો જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
હો મન મંદિરમાં મુર્તી તારી હતી
પ્રેમ પુંજારી બની પુજા એની કરી હતી
હો જીવથી વધારે મનથી માની હતી
ખબર નતી કે તું દિલની દગાળી હતી
મરી જિંદગીમાં ઝેર રેડી કર્યો કાળો કેર
મન મનમાં રાખી મેલ તે તો વળ્યાં શેના વેર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
www.gujaratitracks.com
હો તન્હા છોડી દીધી કરીના કોઈ ફિકર
મને બરબાદ કરી ફેરવી તે નજર
હો તને ભુલાવી દીધી દિલમાંથી કાઢી દીધી
યાદો સોગાતોને આગ મેં લગાવી દીધી
મારી જિંદગીમાં હવે તું દેતી ના દખલ
મારી દુનિયાથી દૂર થઇ જા નથી જરૂર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
હો જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ દીધા ગહેરા જખમ
કેમ આવી ના શરમ ભુલી પ્યારનો ધરમ
હો જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
હો મન મંદિરમાં મુર્તી તારી હતી
પ્રેમ પુંજારી બની પુજા એની કરી હતી
હો જીવથી વધારે મનથી માની હતી
ખબર નતી કે તું દિલની દગાળી હતી
મરી જિંદગીમાં ઝેર રેડી કર્યો કાળો કેર
મન મનમાં રાખી મેલ તે તો વળ્યાં શેના વેર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
www.gujaratitracks.com
હો તન્હા છોડી દીધી કરીના કોઈ ફિકર
મને બરબાદ કરી ફેરવી તે નજર
હો તને ભુલાવી દીધી દિલમાંથી કાઢી દીધી
યાદો સોગાતોને આગ મેં લગાવી દીધી
મારી જિંદગીમાં હવે તું દેતી ના દખલ
મારી દુનિયાથી દૂર થઇ જા નથી જરૂર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
જુઠી હતી કસમો તારી જુઠો હતો પ્યાર
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ઓ બેવફા સનમ કરી નાખ્યા તે ખતમ
ConversionConversion EmoticonEmoticon