Matalbi Duniya Ne Matalbi Manso Lyrics in Gujarati

Matalbi Duniya Ne Matalbi Manso - Dhaval Barot
Singer - Dhaval Barot , Lyrics - Ganu Bharwad
Music - Ajay Vagheshvari , Label - Megha Music

Matalbi Duniya Ne Matalbi Manso Lyrics in Gujarati
| મતલબી દુનિયા ને મતલબી માણસો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
હો મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો
હો પછી દિલમાં ખોટ ના રહે
મન ની એ વાત મન માં ના રહે
હો આતો પ્રેમ છે પ્રેમ થી પ્રેમ કરાય
હાચા પ્રેમ ને આમ બદનામ ના કરાય
હો મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો

હો નોતો લખ્યો તમને કોઈ ખત અમે એવો
આવો મારી જિંદગી માં પ્રેમ મને કરો
હો હક નથી તારે કોઈ નું દિલ દુખાવાનું
મળ્યા કમ નસીબે અમને ઓ તમે જાનુ
મળ્યા કમ નસીબે અમને ઓ તમે જાનુ
સમજી ના શક્યો તારા જુઠા પ્રેમ ને
જોતો રહી ગયો તારા ખોટા ખેલ ને
સમજી ના શક્યો તારા જુઠા પ્રેમ ને
જોતો રહી ગયો તારા ખોટા ખેલ ને
હો આતો પ્રેમ છે પ્રેમ થી પ્રેમ કરાય
હાચા પ્રેમ ને આમ બદનામ ના કરાય
હો મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો

હો તારી પાછળ અમે દેવદાસ બની ગયા
તને સુ ખબર તને કેટલો અમે જીવ્યા
હો તારા પ્રેમ ની લાઈ માં અમે બળ્યા
દિલ ને તમારા ખોટા દર્દ આ મળીયા
દિલ ને તમારા ખોટા દર્દ આ મળીયા
જાણી જોયા વગર પ્રેમ મેં કરીયો
જીવતે જીવ જાનુ આજ હું મરિયો
જાણી જોયા વગર પ્રેમ મેં કરીયો
જીવતે જીવ આજ હું મરિયો
આતો પ્રેમ છે પ્રેમ થી પ્રેમ કરાય
હાચા પ્રેમ ને આમ બદનામ ના કરાય
મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો
મતલબી આ દુનિયા ને મતલબી આ માણસો
ના જાણ્યા હોય તો પેલા તમે જાણજો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »