Nyay Lyrics in Gujarati

Nyay - Vinay Nayak & Ankita ajani
Singer : Vinay Nayak & Ankita Ajani
Lyrics : Pravin Ravat , Music : Kinjal Studio
Label : Jahal Digital
 
Nyay Lyrics in Gujarati
| ન્યાય લિરિક્સ ગુજરાતીમાં |
 
હે સત ન સમરણ ન
મારો સત નો વાજો ના વેપારની માં
અર મારૂં શંકર ભુવાન મળનારી ન
હે મારૂં લખતર લૂંટનારૂ
હે મારા સત ના નેહડે રમનારી વાજેન વરજો રો

હૈયા ની વાત જહુ તને રે કહું
હો હૈયા ની વાત જહુ તને રે કહું
વાલા મારા વેરી થયા કોને રે કહું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારૂં સત નું દેરૂ ન્યાય લાવશે જરૂર

ઘણોજ વારી જહુ માં ને અરજ કરું
પૂછ્યા વગર માં પોણી ના પીવું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારૂં સત નું દેવળ ન્યાય લાવશે જરૂર

હો જહુ ની વાતો જોણે એણો જોણે
મારી માતા કોમ કરે ખરા ટોણે
હો હો પોંચ ઈંટો ની માતા પુંજેલી
દુઃખ ની વેરાએ માં આવજે વેલી
હો મતલબી માણહોમાં એકલી ફરૂ
હો મતલબી માણહોમાં એકલી ફરૂ
હાચા ખોટા ની વાતો કોને રે કહું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો સત નું દેવળ ન્યાય લાવશે જરૂર

લાખોના ટોળામાં માં તું બચાવ જે
લાડવાઈ માતા મારી રાજી રાજી રાખજે
હો હાચા રે ભાવથી માતા પુંજેલી
વેરી દુસ્મન કરે ભલે વિદ્યા મેલી

હો ડગલે ને પગલે માં ને યાદ હું કરૂ
હો ડગલે ને પગલે માં ને યાદ હું કરૂ
તારા વિશ્વાસે હુંતો જગતરે ફરૂ
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારૂ સત નું દેરૂ ન્યાય લાવશે જરૂર

ઘણોજ વારી જહુ માં એ કોમ રે કર્યું
ચારે દિશાએ મારૂ નોમરે થયું

હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારૂ સત નું દેરૂ ન્યાય લાવશે જરૂર
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »