Jay Jagananath Lyrics in Gujarati

Jay Jagananath - Geeta Rabari
Singer & Lyrics : Geeta Rabari
Music : Dhaval Kapadiya
Label : GeetaBen Rabari
 
Jay Jagananath Lyrics in Gujarati
| જય જગન્નાથ લિરિક્સ ગુજરાતીમાં |
 
એ કર્ણાવતીમાં વાગે ઝાલરૂ
અષાઢી બીજ ઉજવાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

ટોળે વળ્યાં સૌ માનવીયો
મગ જાંબુ નો પ્રસાદ વેચાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે
હે રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

એ મામાને ઘેર આવી ભાણિયું
નગર આખું હરખાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

આવા ગગને ગાજે નોબતો
શરણાયું સંભળાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

કર્ણાવતીમાં વાગે ઝાલરૂ
અષાઢી બીજ ઉજવાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે
હે રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે
વ્હાલો જોવા મળે

હો ભજન મંડળીઓ મોજમાં
અખાડાના ખેલ ભજવાય
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

આનંદ હિલોળે સૌ ઝુમતા
વ્હાલો આવ્યો જગતનો નાથ
જય જગન્નાથજી
રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે

કર્ણાવતીમાં વાગે ઝાલરૂ
અષાઢી બીજ ઉજવાય
જય જગન્નાથજી
વ્હાલો રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે 


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »