Sami Sanj Na Sapna Lyrics in Gujarati

Sami Sanj Na Sapna - Jyoti vanzara
Singer -  Jyoti Vanzara , Music - Ravi-Rahul
Lyrics - Harshad Patel & Baldevsinh Chauhan
Label - JayRaj Creation
 
Sami Sanj Na Sapna Lyrics in Gujarati
| સમી સાંજના સપના લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
હો તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
હો મેતો દિલ થી બાંધી પ્રીત તમે બન્યા મન મિત
મેતો દિલ થી બાંધી પ્રીત તમે બન્યા મન મિત
ગાયા પ્રેમ ના રે ગીત પછી ભૂલ્યા કેમ પ્રીત
હો તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય

હો આપણે બે અજાણ્યા પરદેશી પંખી
એક બીજાનો રહ્યા સથવારો જંખી
હો દીધા કોલ બોલ ના જુદા રે થઇ છું
તમે કેતા તા સદા ભેગા રે રહીશું
ભુલ્યા કોલ અને બોલ કેમ થયારે કઠોર
ભુલ્યા કોલ અને બોલ કેમ થયારે કઠોર
તમે કાપીને ચાલ્યા ગયા પ્રેમ ની દોર
હો તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય

હો પ્રેમ કરીને મને મરી રે નિરાશા
તમ સંગ જીવવાની હતી એક આશા
હો દિલ તૂટવા નો દર્દ શું હોય છે
એતો જે ઘાયલ થાય એને સમજાય છે
હવે એકલા ના રેવાય કેમ જન્મારો રે જાય
હવે એકલા ના રેવાય કેમ જન્મારો રે જાય
હું તો હાલ મરી જવ એવું મન માં મારા થાય
હો તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય
સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
હે સમી સાંજના સપના માં મને તુને તું દેખાય
હો સમી સાંજના સપના માં મને તુને તું દેખાય  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »