Lagan No Dhol Hambhalay Janu Na Vah Ma - Aakash Thakor
Singer : Aakash Thakor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jigar Studio
Singer : Aakash Thakor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jigar Studio
Lagan No Dhol Hambhalay Janu Na Vah Ma Lyrics in Gujarati
| લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમા લિરિક્સ ગુજરાતીમાં |
એ લગન નો ઢોલ હંભળાય
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
એ હોભરી મારૂં કાળજું કપાય જાનુ ના વાહમાં
હે તું તો કહેતી તી આકાશ બીજે નહિ પયીનું
તારા ગળા ના હમ બીજું ઘર નહિ કરૂં
તું તો કહેતી તી આકાશ બીજે નહિ પયીનું
તારા ગળા ના હમ બીજું ઘર નહિ કરૂં
એ વાત મને નોરે હમજાય જાનુ ના વાહમાં
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
જાનુ ના વાહમાં
હો કેવું અણધાર્યું આયું તારા વિહવો નું મુરત
નહિ જોવા મળશે હવે તારી સુરત
હો મારા માટે કરતી તી ગોરમાનું તું વ્રત
મારા ભઈબંદ આગળ હું હારીગ્યો સરત
એ બીજે નો પણવાના સોગન્ધ હતા ખાધા
જોજે નહિ છોડે તને મારી માતા
બીજે નો પણવાના સોગન્ધ હતા ખાધા
જોજે નહિ છોડે તને મારી માતા
એ પ્રેમ નો બગીચો ભેળાય જાનુ ના વાહમાં
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
જાનુ ના વાહમાં
હે મારા રાત ના ઉજાગરા મોથે પડ્યા
હાચો પ્રેમ હતો તોયે જુદા પડ્યા
હે મારા કરમ ફૂટ્યા કે તમે મળ્યા
જોત જોતા માં જોડલા નોખા પડ્યા
એ નો કીધી તે મને લગન ની તારીખ રે
હાહરે જતા તને થોડી આલત શીખ રે
નો કીધી તે મને લગન ની તારીખ રે
હાહરે જતા તને થોડી આલત શીખ રે
અલી જા જાનુ તને બાય બાય તારા રે વાહમાં
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
એ મારી જાનુ ના વાહમાં
હે જાનુ ના વાહમાં
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
એ હોભરી મારૂં કાળજું કપાય જાનુ ના વાહમાં
હે તું તો કહેતી તી આકાશ બીજે નહિ પયીનું
તારા ગળા ના હમ બીજું ઘર નહિ કરૂં
તું તો કહેતી તી આકાશ બીજે નહિ પયીનું
તારા ગળા ના હમ બીજું ઘર નહિ કરૂં
એ વાત મને નોરે હમજાય જાનુ ના વાહમાં
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
જાનુ ના વાહમાં
હો કેવું અણધાર્યું આયું તારા વિહવો નું મુરત
નહિ જોવા મળશે હવે તારી સુરત
હો મારા માટે કરતી તી ગોરમાનું તું વ્રત
મારા ભઈબંદ આગળ હું હારીગ્યો સરત
એ બીજે નો પણવાના સોગન્ધ હતા ખાધા
જોજે નહિ છોડે તને મારી માતા
બીજે નો પણવાના સોગન્ધ હતા ખાધા
જોજે નહિ છોડે તને મારી માતા
એ પ્રેમ નો બગીચો ભેળાય જાનુ ના વાહમાં
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
જાનુ ના વાહમાં
હે મારા રાત ના ઉજાગરા મોથે પડ્યા
હાચો પ્રેમ હતો તોયે જુદા પડ્યા
હે મારા કરમ ફૂટ્યા કે તમે મળ્યા
જોત જોતા માં જોડલા નોખા પડ્યા
એ નો કીધી તે મને લગન ની તારીખ રે
હાહરે જતા તને થોડી આલત શીખ રે
નો કીધી તે મને લગન ની તારીખ રે
હાહરે જતા તને થોડી આલત શીખ રે
અલી જા જાનુ તને બાય બાય તારા રે વાહમાં
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
એ મારી જાનુ ના વાહમાં
હે જાનુ ના વાહમાં
ConversionConversion EmoticonEmoticon