Paranyaji Lyrics in Gujarati

Paranyaji -  Sonam Parmar
Singer - Sonam Parmar
Lyrics - Chandu Raval   
Music - Jackie Gajjar
Label - Geet Sangeet
 
Paranyaji Lyrics in Gujarati
| પરણ્યાજી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે હોકળી શેરિયો મોં મળીયા પરણ્યાજી
મળીયા પરણ્યાજી
મોઢેરા મત ને મરડો પરણ્યાજી
હા કાલે ને પરમે પાછી આવું પરણ્યાજી
આવું પરણ્યાજી
લોબેરા ઘૂંઘટા તોણું પરણ્યાજી

હે મન હોકળી શેરિયો મોં મળીયા પરણ્યાજી
મળીયા પરણ્યાજી
મોઢેરા મત ને મરડો પરણ્યાજી
કે તમે મોઢેરા મત ને મઈડો પરણ્યાજી

હો મોંઘા મૈયર ના મારે આયા છે ઓણા
બાપા ના ઓગણે રૂડા છે ટોણા
હો હઠીલા હટ તમે છોડો ને રોણા
સરખી સહિયરો હારે ગાવા જાઉં ગોણા

હા જટ પટ વેલડું જોડો પરણ્યાજી
જોડો પરણ્યાજી
મૈયર ની વાટ્યું સેટી પરણ્યાજી
મળ્યા હોકળી શેરિયો મોં મારા પરણ્યાજી
મારા પરણ્યાજી
મોઢેરા મત ને મરડો પરણ્યાજી
કે મોઢેરા મત ને મઈડો પરણ્યાજી

હો મારા મૈયર મોં મોંઘા તમારા મૌન છે
તમે ના આવો તો મારી સોગન છે
હો લીધા વગર તમને ના મૈયર જાવું છે
ભેળા જાવું ને ભેળા પાછા આવું છે

એ હવે હેંડો ઉતાવળ કરજો પરણ્યાજી
હેંડો પરણ્યાજી
નઈ તો દાડો આથમી જાશે પરણ્યાજી

અલ્યા હોકળી શેરિયો મોં મળીયા પરણોજી
મળીયા પરણ્યાજી
મોઢેરા મત ને મઈડો પરણ્યાજી
કે તમે મોઢેરા મત ને મરડો પરણ્યાજી
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »