Painvu Hoy To Paini Ja Nak Tu To Rai Jaish Lyrics in Gujarati

Painvu Hoy To Paini Ja Nak Tu To Rai Jaish - Suresh Zala
 Singer : Suresh Zala
Music : Hardik & Bhupat
Lyrics : LD Tambodiya
Label : Kuldevi Group
 
Painvu Hoy To Paini Ja Nak Tu To Rai Jaish Lyrics in Gujarati
| પૈણવું હોય તો પૈણી જા નક તુતો રઈ જઈશ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે જાનુડી મારી પૈણવું હોય તો પૈણી જા નક મુતો પૈણી જઈશ
અરે અરે મારી જાનુડી પૈણવું હોય પૈણી જા નક મુતો પૈણી જઈશ
પૈણવું હોય તો પૈણી જાય નક મુતો પૈણી જઈશ
વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારૂં નક્કી નઈ
હે પૈણવું હોય તો પૈણી જા નક તું તો રઈ જઈશ
પૈણવું હોય તો પૈણી જા નક તું તો રઈ જઈશ
લગન ની સીઝન ચાલે પાગલ મુતો પૈણી જઈશ

હો ગોમે રે ગોમ હંગઇ ની વાતો મારી ચાલે
મારા બાપા આગળ મારૂં કોઈ ના હાલે
છોરી મારુ કોઈ ના હાલે હંગઇ ની વાત ચાલે

પૈણવું હોય તો પૈણી જ જે ફરી નઈ મળું
પૈણવું હોય તો પૈણી જ જે ફરી નઈ મળું
વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારૂં નક્કી નઈ
અરે અરે મારી સિનુડી લગન ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ

હો બાપો મારો કેસે છોકરો જવોન થઇ જ્યો છે
યારો ના રવાડે ચડી હાવ બગડી ગ્યો છે
હો હો હો માં મારી કે છે ઓના લગન કરાઈ દયો
રખડતા ઢોર ને છિલે રે બોધી દયો

હો તારા બાપા ને કે અલી હંગઇ કરી દે આપડી
તારો નાજુક હાથ મારા હાથ માં દઈ દે
તારો હાથ મુ માંગુ છું તારો સાથ મુ માંગુ છું

હો લગન કરવા હોય તો તારા બાપ ને મનાવજે
લગન કરવા હોય તો તારા બાપા ને મનાવ
વૈશાખ ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ
હે લગન ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ

હો નવી નવી છોરી ઓ ની હંગઇ ઓ આવે સે મારે
મોડું ના કરતી નક તુંતો રે રઈ જઈશ આજે
હો હો મારા ઘેર લગન ના મોડવા રોપાશે
બીજી છોરી હારે મારા ફેરા રે ફરાશે

હો બનાવી છે તને અલી મારી ઘરવાળી
તારી બેન ને બનાવું મારી હૂતો સાળી
મારી હૂતો હાળી મારી અડધી ઘરવાળી

અલી પૈણવું હોય તો પેલા તારી માં ને રે મનાવજે
લગન કરવા હોય તો તારા ભઈ ને રે મનાવ
વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારૂં ઠેકોણું નઈ
એ સિનુડી લગન ની સીઝન ચાલે પાગલ મારૂં ઠેકોણું નઈ
લગન ની સીઝન ચાલે પાગલ મારૂં નક્કી નઈ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »