Dhan Guru Deva Mara - Mittal Rabari
Singer : Mittal Rabari
Music : Jayesh Patel
Lyrics : Traditional
Label : Soorpancham Bhakti
Singer : Mittal Rabari
Music : Jayesh Patel
Lyrics : Traditional
Label : Soorpancham Bhakti
Dhan Guru Deva Mara Lyrics in Gujarati
| ધન ગુરૂ દેવા મારા લિરિક્સ ગુજરાતીમાં |
હો ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા
ગુરૂજી એ શબ્દ સુનાયા જી
ગુરૂ નો મહિમા હું પલ પલ વખાણું ને
ગુરૂ નો મહિમા પલ પલ વખાણું ને
પ્રાયશ્ચિત સઘળા મારા થાય રે
ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા ને
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
હો દેશ રે દેખાડ્યો ગુરૂ એ સુતા જગાડીને
અલખ પુરુષ ઓળખાવ્યો જી
દેશ રે દેખાડ્યો ગુરૂજી એ સુતા જગાડીને
અલખ પુરુષ ઓળખાવ્યો જી
ઉડતા રે મારા ગુરૂજી એ ધાર્યા ને
ઉડતા રે મારા ગુરૂજી એ ધાર્યા ને
જમણા ને હાથેથી છોડાવ્યા જી
જમણા ને હાથેથી છોડાવ્યા જી
ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા ને
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
હો ખાલ રે પડાવું મારા
શરીર તણી ને હે
ઉપર સોનેરી રંગ ચડાવું જી
ખાલ રે પડાવું મારા
શરીર તણી ને હે
ઉપર સોનેરી રંગ ચડાવું જી
મોજડી સિવડાવી મારા ગુરૂ ને પેરાવુ ને
મોજડી સિવડાવી મારા ગુરૂ ને પેરાવુ ને
ઘણી રે ઓછી ઘણ કેવાય જી
ઘણી રે ઓછી ઘણ કેવાય જી
ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા ને
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
હો ગૌ દન દેવે મર ને
ભૂમિ દાન દેવે ને
કાયા કંચન મોલ લૂંટાવે જી
ગૌ દન દેવે મર ને
ભૂમિ દાન દેવે ને
કાયા કંચન મોલ લૂંટાવે જી
કાશી રે ક્ષેત્ર મા
કન્યા દાન દેવે ને
કાશી રે ક્ષેત્ર મા
કન્યા દાન દેવે ને
ના આવે મારા ગુરૂજી ને તોલે જી
ના આવે મારા ગુરૂજી ને તોલે જી
ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા ને
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
હો સદગુરૂ મળિયા મારા
ફેરાજ ટળિયા ને
લખ રે ચોરાસીથી છોડાવ્યા જી
સદગુરૂ મળિયા મારા
ફેરાજ ટળિયા ને
લખ રે ચોરાસીથી છોડાવ્યા જી
વાઘ નાથ ચરણો મા
બોલ્યા રે રૂખડિયો ને
વાઘ નાથ ચરણો મા
બોલ્યા રે રૂખડિયો ને
મુક્તિ નો માર્ગ બતાવ્યો જી
મુક્તિ નો માર્ગ બતાવ્યો જી
ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા ને
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ધન ગુરૂ દાતા
ગુરૂજી એ શબ્દ સુનાયા જી
ગુરૂ નો મહિમા હું પલ પલ વખાણું ને
ગુરૂ નો મહિમા પલ પલ વખાણું ને
પ્રાયશ્ચિત સઘળા મારા થાય રે
ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા ને
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
હો દેશ રે દેખાડ્યો ગુરૂ એ સુતા જગાડીને
અલખ પુરુષ ઓળખાવ્યો જી
દેશ રે દેખાડ્યો ગુરૂજી એ સુતા જગાડીને
અલખ પુરુષ ઓળખાવ્યો જી
ઉડતા રે મારા ગુરૂજી એ ધાર્યા ને
ઉડતા રે મારા ગુરૂજી એ ધાર્યા ને
જમણા ને હાથેથી છોડાવ્યા જી
જમણા ને હાથેથી છોડાવ્યા જી
ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા ને
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
હો ખાલ રે પડાવું મારા
શરીર તણી ને હે
ઉપર સોનેરી રંગ ચડાવું જી
ખાલ રે પડાવું મારા
શરીર તણી ને હે
ઉપર સોનેરી રંગ ચડાવું જી
મોજડી સિવડાવી મારા ગુરૂ ને પેરાવુ ને
મોજડી સિવડાવી મારા ગુરૂ ને પેરાવુ ને
ઘણી રે ઓછી ઘણ કેવાય જી
ઘણી રે ઓછી ઘણ કેવાય જી
ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા ને
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
હો ગૌ દન દેવે મર ને
ભૂમિ દાન દેવે ને
કાયા કંચન મોલ લૂંટાવે જી
ગૌ દન દેવે મર ને
ભૂમિ દાન દેવે ને
કાયા કંચન મોલ લૂંટાવે જી
કાશી રે ક્ષેત્ર મા
કન્યા દાન દેવે ને
કાશી રે ક્ષેત્ર મા
કન્યા દાન દેવે ને
ના આવે મારા ગુરૂજી ને તોલે જી
ના આવે મારા ગુરૂજી ને તોલે જી
ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા ને
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
હો સદગુરૂ મળિયા મારા
ફેરાજ ટળિયા ને
લખ રે ચોરાસીથી છોડાવ્યા જી
સદગુરૂ મળિયા મારા
ફેરાજ ટળિયા ને
લખ રે ચોરાસીથી છોડાવ્યા જી
વાઘ નાથ ચરણો મા
બોલ્યા રે રૂખડિયો ને
વાઘ નાથ ચરણો મા
બોલ્યા રે રૂખડિયો ને
મુક્તિ નો માર્ગ બતાવ્યો જી
મુક્તિ નો માર્ગ બતાવ્યો જી
ધન ગુરૂ દેવા મારા
ધન ગુરૂ દાતા ને
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ગુરૂજી એ શબ્દ સુણાવ્યા જી
ConversionConversion EmoticonEmoticon