O Re Matlabi - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Label : Ekta Sound
Singer : Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Label : Ekta Sound
O Re Matlabi Lyrics in Gujarati
| ઓ રે મતલબી લિરિક્સ ગુજરાતીમાં |
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
હો જિંદગી અમારી તારા નામ કરી દેત
જિંદગી અમારી તારા નામ કરી દેત
માંગી તો જુવો તો
માંગી તો જુવો તો મારો જીવ દઈ દેત
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
હો નોતી ખબર તું બીજાની થવાની
બીજાની બનીને મને ભુલી રે જવાની
હો હતો વિશ્વાસ તેને તોડી રે ગઈ છે
મારા ભોળપણને તું છેતરી રે ગઈ છે
છેતરી તું ગઈ છે
હો દોલત અમારી તારા નામ કરી દેત
દોલત અમારી તારા નામ કરી દેત
માંગી તો જુવો તો
હો માંગી તો જુવો તો મારો જીવ દઈ દેત
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
www.gujaratitracks.com
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
હો બેવફા બની ગઈ તું પ્રીત ના તે જાણી
તારા લીધે અધુરી રઈ પ્રેમ કહાની
હો દિલનું દર્દ હવે નથી સહેવાતું
તારી યાદોને ભુલી નથી જીવાતુ
નથી રે જીવાતુ
હો તારા માટે મોતનું કફન ઓઢી લેત
તારા માટે મોતનું કફન ઓઢી લેત
માંગી તો જુવો તો
હો માંગી તો જુવો તો મારો જીવ દઈ દેત
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
હા હા રે મતલબી
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
હો જિંદગી અમારી તારા નામ કરી દેત
જિંદગી અમારી તારા નામ કરી દેત
માંગી તો જુવો તો
માંગી તો જુવો તો મારો જીવ દઈ દેત
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
હો નોતી ખબર તું બીજાની થવાની
બીજાની બનીને મને ભુલી રે જવાની
હો હતો વિશ્વાસ તેને તોડી રે ગઈ છે
મારા ભોળપણને તું છેતરી રે ગઈ છે
છેતરી તું ગઈ છે
હો દોલત અમારી તારા નામ કરી દેત
દોલત અમારી તારા નામ કરી દેત
માંગી તો જુવો તો
હો માંગી તો જુવો તો મારો જીવ દઈ દેત
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
www.gujaratitracks.com
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
હો બેવફા બની ગઈ તું પ્રીત ના તે જાણી
તારા લીધે અધુરી રઈ પ્રેમ કહાની
હો દિલનું દર્દ હવે નથી સહેવાતું
તારી યાદોને ભુલી નથી જીવાતુ
નથી રે જીવાતુ
હો તારા માટે મોતનું કફન ઓઢી લેત
તારા માટે મોતનું કફન ઓઢી લેત
માંગી તો જુવો તો
હો માંગી તો જુવો તો મારો જીવ દઈ દેત
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
માંગી તો જુવો તો જીવ દેત પ્રેમથી
ConversionConversion EmoticonEmoticon