Nakki Tu Gondi Kok Na Vade Chadi Lyrics in Gujarati

Nakki Tu Gondi Kok Na Vade Chadi - Vipul Susra
Singer : Vipul Susra , Music : Jackie Gajjar
Lyrics : Ramesh Vachiya , Label : SS DIGITAL
 
Nakki Tu Gondi Kok Na Vade Chadi Lyrics in Gujarati
| નક્કી તુ ગોંડી કોક ના વાદે ચડી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દગાબાજ નીકળી તું દગાબાજ
હો દગાબાજ નીકળી તું દગાબાજ

હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
હો ...હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું છે એવું વિશ્વાસ નથી થાતો

તું મને ભુલી જાય એવી તો નતી
નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હો નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હો ...હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું છે એવું વિશ્વાસ નથી થાતો

હો મજબુરી તો તારી નતી તને તો ગમે છે
હો ...મજબુરી તો તારી નતી તને તો ગમે જ છે
આવી તારી વાતો ગોડી મને પણ મળે જ છે

હો દુનિયા મારી બાળી તું ચમ રે રડે છે
તને તો તારૂં બધું માગ્યું રે મળે છે
હું સામે રે હતો તોયે વાત ના કરી
નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હે નક્કી તું ગોડી કોક ના રવાડે ચડી

હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું સે એવું વિશ્વાસ નથી થાતો

હો હસતા હસતા ચાર તું ફેરા રે ફરે છે
હો ...હસતા હસતા ચાર તું ફેરા રે ફરે છે
દિલમ મારા પ્રેમ ની ચિતા રે બળે છે
હો તારા વગર શું થાશે તને તો ખબર છે
વગર મોતે તારો આશિક મરે છે
જે થયું તે થયું હવે તું ના રડતી
ભલે તું કોક ની વાદે ચડી
હો ભલે તું કોક ની વાદે ચડી

હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું સે એવું વિશ્વાસ નથી થાતો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »