Prem Na Karo to Badnam Na Karata Lyrics in Gujarati

Prem Na Karo to Badnam Na Karata - Manoj Thakor
Singer - Manoj Thakor , Music - Raja Patel
Lyrics - Prakash Rathod , Label - Jay Shree Ambe Sound
 
Prem Na Karo to Badnam Na Karata Lyrics in Gujarati
| પ્રેમ ના કરો તો નફરત ના કરતા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
દુનિયા માં રહુ કે ના રહુ
હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા
હો  હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા

હો કોક દાહડો સામી મળો તો પ્રેમ થી જરાયે બોલજો
પોતાના નઈ તો બકા ગોમ ના હમજ જો
હો કોક દાહડો યાદ આવું તો તમે જાનુ ના રડજો
મારા માટે નઈ હાચા પ્રેમ માટે રડજો
હો કોક દાહડો યાદ આવું તો તમે જાનુ ના રડજો
મારા માટે નઈ હાચા મારા પ્રેમ માટે રડજો
આંખોં થી નઈ તમારા દિલ થી જાનુ રડજો
હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો
હો હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો
હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા

હો રહ્યા જો દુનિયા માં તો ફરી વાર મલશુ
ના રહ્યા દુનિયા માં તો મોઢું ના બતાવશુ
હો યાદ કરી તમને જાનુ અમે ના રે રઈશુ
સપનું સમજી જાનુ અમે ભૂલી જઈશુ
હો દિલ નું દર્દ જાનુ કોઈ ના દેખાડશુ
કર્યો હતો પ્રેમ ને બદનામ ના કરશો
આંખોં થી નઈ તમારા દિલ થી જાનુ રડજો
હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો
હો હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો
હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
પ્રેમ ના કરતો તો બકા નફરત ના કરતા
દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા
દુનિયા માં રહુ કે ના રહુ
હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા
હો હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા
હો  હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »