Hu Radu Ratoma Tu Bijani Bahoma Lyrics in Gujarati

Hu Radu Ratoma Tu Bijani Bahoma - Dev Pagli
Singer & Lyrics : Dev Pagli
Music : Sunil - Rahul
Label : Aradhana Film
 
Hu Radu Ratoma Tu Bijani Bahoma Lyrics in Gujarati
| હું રડું રાતોમાં તું બીજા ની બાહોમાં લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જતા જતા જાનુ તે વાળ્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
હો જતા જતા જાનુ તે વાળ્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં થયો બમણો

હે કઈ વાત થી રીસાણી ના મને હમજાની
હો દગા બાજ બેવફા તું કેમ બદલાણી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં
હો જતા જતા જાનુ તે કર્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો

તારા ઈરાદા હતા જાનુડી ભુંડા
ઘાવ આપી ગઈ દિલમાં ઊંડા
હો હો હો તારા ઈરાદા હતા જાનુડી ભુંડા
ઘાવ આપી ગઈ દિલમાં ઊંડા

હો તારી પાછળ લુંટાણી
મારી જિંદગી ની કમાણી
તે જોયા બંગલા ગાડી
તારી નિયત બદલાણી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં
હો જતા જતા જાનુ તે કર્યો ના લમણો
આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો

હો આવતા જતા લોકો કરે છે વાતો
મોટો બંગલા માં તારી કપાઈ રાતો
હો હો હો આવતા જતા લોકો કરે છે વાતો
મોટો બંગલા માં તારી કપાઈ રાતો

હો મારા ઓતેડા ની હાયો તને લાગશે દગાળી
તે મને છોડી દીધો મારા ઝૂંપડા રે બાળી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં
હો જતા જતા જાનુ તે કર્યો ના લમણો
આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
હે કઈ વાત થી રીસાણી ના મને હમજાની
હો દગો બાજ બેવફા તું કેમ બદલાણી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં

હો જતા જતા જાનુ તે વાળ્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
હો જતા જતા જાનુ તે વાળ્યો ના લમણો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »