Haveli 3 Lyrics in Gujarati

Haveli 3 - Hansha Bharwad
Singar : Hansha Ben Bharwad
Music : Dipesh Chavda
Lyrics : Ramesh Vachiya (Diamond Writer)
Label : SS Digital
 
Haveli 3 Lyrics in Gujarati
| હવેલી 3 લિરિક્સ ગુજરાતીમાં |
 
એ ઉગમણા દરવાજા
એ ઉગમણી છે મેડિયો
બજાર વચ્ચે ભાભી મારા ભઈની છે હવેલીયો
ઉગમણા દરવાજા
ઉગમણી છે મેડિયો
રિંગ રોડ ફરતા ભઈની મોભાદાર હવેલીયો

હા લાભ જાય શુભ જાય અમૃત વયા જાય
એ હા લાભ જાય શુભ જાય અમૃત વયા જાય
લાભ જાય શુભ જાય અમૃત વયા જાય
વેવાઈના માંડવે વીરની જાનુ જાય
હા હારા હારા મુરત જો જો વયા ના રે જાય
જો જો મારા વીરના લગનમાં મોડું ના રે થાઈ
વેવાઈના માંડવે વીરની રોયલ જાનુ જાય

હા મારા ભઈને હોનાનો શોખ
ભઈ ભાભીની જોડી ટોપ
હંસા ભરવાડના ગીતો રોક
બુમ પાડી જાશે
હરખ ન માઇ અરે મોડું થાઈ
લાભ જાય શુભ જાય અમૃત વયા જાય
લાભ જાય શુભ જાય અમૃત વયા જાય
એ વેવાઈના માંડવે વીઆઈપી જાનુ જાય
ખડોલ ગમાથી મારા વીરની જાનુ જાય

એ મોંઘી
હા મોંઘી
મોંઘી મોંઘી શોપિંગ કરી રાખજો રે
મારા ભઇનું ક્રેડિટ કાર્ડ રાખજો
મન ફાવે એટલા પૈસા ખરસી નાખજો રે
પણ તમે તૈયારીમાં રેજો
વીરને પરણવા જાડેરી જાનુ જોડી
વીરના લગનમાં લાયા વિલાયતી અમે ઘોડી
હો રજવાડી શેરવાની ભઈની રાજસ્થાની મોજડી
મનગમતી લાયા ગાડી બીએમ ને ઓડી
હા રાજ જાણે રાજાસાહી બાર ગામના બદશાહી
વીરના લગનમાં ઘટે ના કાઈ
ભઈ જેવો કોઈ ના મળશે
ભાભી તમારા ગામના રોડ રસ્તા લોકપ થઈ જાય
મોભાદાર ખોરડાની જાનુ આવી જાય
એ મોંઘી મોંઘી ગાડિયોની લાઈનો થઇ જાય
હે લાડે કોડે ભોલુભાઈ પરણવાને જાય

હા અમારા ઘરમાં છે ભઈ અમારા લાડકા
હા સોંપ્યો ભાભી હાથ મારા ભઈનો તમારા હાથમાં
આ તો નવસો નવી હવેલી વાળા

હો સીતાને રામ જેવી ભઇ ભાભીની જોડી
નજરૂં ના લાગે મારા ભઇ ભાભીને કોઈની
હા વાયરે પધારો ભાભી મુરત જાશે વીતી
વરસો જો મારા ભઈને જગ જાશો જીતી

મારા ભઈના રૂદિયાના રાણી
રહેશો મહારાણી બની
લેજો મારા ભઇને જાણી
કદી ના રડાવશે
લાભ જાય શુભ જાય અમૃત વયા જાય
લાભ જાય શુભ જાય અમૃત વયા જાય
એ રજવાડી અંદાજમાં વીરના લગનિયા રે થાય
હા મારા લાડકવાયા ભાભી વીરની હવેલીયે જાય
હો હામાયા કરવો વીરની જાનુ પરણી આયી  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »