Bhagwan Pan Ruthiyo - Yash Barot
Singer: Yash Barot , Lyrics: Manu Rabari
Music: Yash Barot , Label : Zee Music Gujarati
Singer: Yash Barot , Lyrics: Manu Rabari
Music: Yash Barot , Label : Zee Music Gujarati
Bhagwan Pan Ruthiyo Lyrics in Gujarati
| ભગવાન પણ રૂઠયો લિરિક્સ ગુજરાતીમાં |
અમે તો રહી ગયા તારા વિશ્વાસે
હો ...અમે તો રહી ગયા તારા વિશ્વાસે
છોડી ગયા મને કોના રે ભરોસે
ઝેર જુદાઈના કેમ હું પીવું
તારા વગર હું કેમ રે જીવું
ઝેર જુદાઈના કેમ હું પીવું
તારા વગર હું કેમ રે જીવું
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન પણ રૂઠયા
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન પણ રૂઠયા
અમે તો રહી ગયા તારા વિશ્વાસે
છોડી ગયા મને કોના રે ભરોસે
હો એકલો તને નઈ છોડું કેતી હતી તું
અધ્વચ્ચે કેમ સાથ છોડી ગઈ તું
હો શું હતી મજબુરી આમ બદલાઈ તું
હસ્તી મારી આંખોને રડાઈ ગઈ તું
તારી યાદોને કેમ રે ભુલાવુ
નાદાન આ દિલને કેમ હમજાવું
તારી યાદોને કેમ રે ભુલાવુ
નાદાન આ દિલને કેમ હમજાવું
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
www.gujaratitracks.com
હો માની લીધું મેં ખોટ હશે મારા પ્યારમાં
જીવી લઇસ હું હવે તારા ઇન્તજારમાં
હો ખરો હિસાબ તારા દિલના દરબારમાં
ભરી ગયા અંગારા મારા સંસારમાં
હિસાબ નથી કોઈ પ્રેમમાં તારા
એટલા સપના તુટ્યા અમારા
હિસાબ નથી કોઈ પ્રેમમાં તારા
એટલા સપના તુટ્યા અમારા
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
હો ...અમે તો રહી ગયા તારા વિશ્વાસે
છોડી ગયા મને કોના રે ભરોસે
ઝેર જુદાઈના કેમ હું પીવું
તારા વગર હું કેમ રે જીવું
ઝેર જુદાઈના કેમ હું પીવું
તારા વગર હું કેમ રે જીવું
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન પણ રૂઠયા
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન પણ રૂઠયા
અમે તો રહી ગયા તારા વિશ્વાસે
છોડી ગયા મને કોના રે ભરોસે
હો એકલો તને નઈ છોડું કેતી હતી તું
અધ્વચ્ચે કેમ સાથ છોડી ગઈ તું
હો શું હતી મજબુરી આમ બદલાઈ તું
હસ્તી મારી આંખોને રડાઈ ગઈ તું
તારી યાદોને કેમ રે ભુલાવુ
નાદાન આ દિલને કેમ હમજાવું
તારી યાદોને કેમ રે ભુલાવુ
નાદાન આ દિલને કેમ હમજાવું
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
www.gujaratitracks.com
હો માની લીધું મેં ખોટ હશે મારા પ્યારમાં
જીવી લઇસ હું હવે તારા ઇન્તજારમાં
હો ખરો હિસાબ તારા દિલના દરબારમાં
ભરી ગયા અંગારા મારા સંસારમાં
હિસાબ નથી કોઈ પ્રેમમાં તારા
એટલા સપના તુટ્યા અમારા
હિસાબ નથી કોઈ પ્રેમમાં તારા
એટલા સપના તુટ્યા અમારા
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
ConversionConversion EmoticonEmoticon