Ek Hase Ne Ek Rade Che Lyrics in Gjarati

Ek Hase Ne Ek Rade Che - Bhavik Barot
Singer - Bhavik Barot
Lyrics - Manoj Prajapati
Music - Sankarbhai Prajapati
Label - BS FILMS
 
Ek Hase Ne Ek Rade Che Lyrics in Gjarati
| એક હસે ને એક રડે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
મોહબ્બત મા કેવી મજબુરી
હો મોહબ્બત મા કેવી મજબુરી
એક હસે ને એક રડે છે
મોહબ્બત મા કેવી મજબુરી
એક હસે ને એક રડે છે
આંસુ ઓથી આંખ્યું ભરે છે
આંસુ ઓથી આંખ્યું ભરે છે
હોય નસીબ મા પણ દુનિયા નડે છે
હોય નસીબ મા પણ દુનિયા નડે છે
હો મોહબ્બત મા આ કેવી મજબુરી
એક હસે ને એક રડે છે
હો એક હસે ને એક રડે છે

લખાય છે કુદરત ની કલમ થી
પ્રેમ થાય છે જયારે સાચા રે મન થી
સમય આવે જ્યાં દિલ ને મળવા નો
નિયમ છે દુનિયા ને જુદા કરવાનો
નહિ સમજે કોઈ દિલ ને દુભાવશે
નહિ સમજે કોઈ દિલ ને દુભાવશે
એક બીજા વિના હવે કેમ ચાલશે
એક બીજા વિના હવે કેમ ચાલશે
મોહબ્બત મા આ કેવી મજબુરી
એક હસે ને એક રડે છે
એક હસે ને એક રડે છે

હો દિલ ના ઓરતા તમને મળવા ના
હાથ મા હાથ લઇ રડી પડવાના
હો દૂર રહી ને હવે યાદ કરવાના
વિરહ ની વેદના ને કેમ સહેવાના
રસમો કસમો ની વાતો અહીં થાય છે
રસમો કસમો ની વાતો અહીં થાય છે
જીતે છે દુનિયા ને પ્રેમ હારી જાય છે
જીતે છે દુનિયા ને પ્રેમ હારી જાય છે
મોહબ્બત મા કેવી મજબુરી
એક હસે ને એક રડે છે
આંસુ ઓથી આંખ્યું ભરે છે
આંસુ ઓથી આંખ્યું ભરે છે
હોય નસીબ મા પણ દુનિયા નડે છે
હોય નસીબ મા પણ દુનિયા નડે છે
મોહબ્બત મા કેવી મજબુરી
એક હસે ને એક રડે છે
એક હસે ને એક રડે છે
એક હસે ને એક રડે છે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »