Parne Veer Maro Lyrics in Gujarati

Parne Veer Maro - Vipul Susra
Singer - Vipul Susra
Music - Jackie Gajjar 
Lyrics - Maulik Desai
Lebal - Vipul Susra Official 
 
Parne Veer Maro Lyrics in Gujarati
| પરણે વીર મારો લિરિક્સ ગુજરાતીમાં |
 
એ ઢોલ રે વગડોને ગાડીયો સણગારો
એ ઢોલ રે વગડોને ગાડીયો સણગારો
ઢોલ રે વગડોને ગાડીયો સણગારો
કરોને તૈયારી આજ પરણે વીર મારો

હે જાડેરી જોનને ગાડીઓનો ટટારો
જાડેરી જોનને ગાડીઓનો ટટારો
સેટી રેજો વેવાણો આ જમાઈ છે તમારો
હે હાથે તલવારને ચડ્યા વરઘાડે
જોંનૈયા નાચે છે ગોમના ચોરે
હાથે તલવારને ચડ્યા વરઘાડે
જોંનૈયા નાચે છે ગોમના ચોરે
હે સગા વાલાને સૌવ સબંધી તેડાવો
સગા વાલાને સૌવ સબંધી તેડાવો
આયી તારીખ મારા વીરને પણાવો
હે આયી તારીખ રાહુલ સુસરાને પણાવો

હો રૂડો લાગે પોજી ભરી બેઠો બાજોઠે
કરો કાળી મેષ કોઈની નજર ના લાગે
હો સુટબુટ સાફાને ઘડિયાળ છે હાથે
મનમાં મલકાઈ છે ભઈ મારો વાતે વાતે
હો મહીકે છે શેરિયુને ગાંજી ઉઠ્યું ગોંદરૂ
સાફો બાંધી પણવા હેંડ્યા સુસરના છોરૂ
મહીકે છે શેરિયુને ગાંજી ઉઠ્યું ગોંદરૂ
સાફો બાંધી પણવા હેંડ્યા સુસરના છોરૂ
એ ઢોલ રે વગડોને ગાડીયો સણગારો
ઢોલ રે વગડોને ગાડીયો સણગારો
એ ઘુઘરિયાળા મોંડવા આજે રોપ્યા મોણારાજ
પણવા હેંડ્યા મોટાના મોભી મોણારાજ
હે જોવા આવશે વેવાઈની છોડીયું મોણારાજ

હો વટ પડશે ભઈનો વેવાઈના ગોંદરે
ઓભો તોરણે મારો વીર લાગે ટોપ રે
હો હેંડો લાડી ઝટપટ થઈ જો ને તૈયાર
પરણવા આયો તમને મારો જીગર જાન
હો વટમાં વરરાજાને જાનૈયા જોરમાં
વેવાણો મત ફરશો તમે બઉ કલરમાં
 વટમાં વરરાજાને જાનૈયા જોરમાં
વેવાણો મત ફરશો તમે બઉ કલરમાં
એ ઢોલ રે વગડોને ગાડીયો સણગારો
ઢોલ રે વગડોને ગાડીયો સણગારો
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »