Mata Ni Rakhi Me Badha Lyrics in Gujarati

Mata Ni Rakhi Me Badha - Rajdeep Barot
Singer : Rajdeep Barot & Vanita Barot
Lyrics : Rajdeep Barot
Music : Ravi Rahul
Label : NARESH NAVADIYA ORGANIZER 
 
Mata Ni Rakhi Me Badha Lyrics in Gujarati
|માતાની રાખી મે બાધા લિરિક્સ ગુજરાતીમાં|
 
હે મારે ખાવા પીવાના હતા વાધા
હે મારે ખાવા પીવાના હતા વાધા
એ દાડે માતાની રાખી મે બાધા
પછી સુખના રોટલા ખાધા

હે મારે ખાવા પીવાના હતા વાધા
એ દાડે માતાની રાખી મે તો બાધા
પછી સુખના રોટલા ખાધા
હો માંડી અમે સુખના રોટલા ખાધા

હે ખાવા નતો રોટલો મારે ઉંઘવા નતો ઓટલો
મિલ માલિકોને માલવા માટે હોટલો

હો ...માં દુઃખના ડુંગરા તૂટ્યા હગાને વાલા રૂઠ્યાં
ત્યારે મારી માતાના મોઢેથી વેણ છુટ્યા

હે મને રંક માંથી કર્યો રાજા
હે વેળા વળીને સુખ મળ્યા જાજા
પછી સુખના રોટલા ખાધા
હે પછી સુખના રોટલા ખાધા

હો ...માતા મારી થઇ છે રાજી હારેલી જીત્યો બાજી
જોરાળી જોગણી જાગી ભવની ભીડ ભાંગી

હે મારે ખાવા પીવાના હતા વાધા
એ દાડે માતાની રાખી મે બાધા
હે પછી સુખના રોટલા ખાધા
હે પછી સુખના રોટલા ખાધા
હો માંડી અમે સુખના રોટલા ખાધા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »