Marta Hashu Kal Ame Aaj Marshu Lyrics in Gujarati

Marta Hashu Kal Ame Aaj Marshu
Singer : Arjun Thakor
Lyrics : Gabbar Thakor & Pravinsing Jadav
Music : Tejas Vaghela & Dhaval Patel
Label : Jhankar Music Gujarati 
 
Marta Hashu Kal Ame Aaj Marshu Lyrics in Gujarati
|મરતા હશું કાલ અમે આજ મરશું લિરિક્સ ગુજરાતીમાં|
 
અરે સામીલ થઇ ગયા છો તમે બેવફાની જાતમા
હો ...સામીલ થઇ ગયા છો તમે બેવફાની જાતમા
નહીં રે રહીશું અમે તમારી દુનિયામા

હો મરતા હશું કાલ અમે આજ મરશું
વગર મોતે જાનુ અમે જઈશું

હે અરે એકલા આયા ને અમે એકલા જઈશું
અરે અરે એકલા આયા ને અમે એકલા જઈશું
હો ...સામીલ થઇ ગયા છો તમે બેવફાની જાતમા
નહીં રે રહીશું અમે તમારી દુનિયામા

હો તને માન્યો તો મારા જીવનનો સહારો
તે વગવાયો પ્રેમ બજારમા મારો
હો તારા લીધે જીવન પુરૂ નો જીવી શક્યો
આપેલા ઘાવ તારા સહન નો કરી શક્યો
હો અડધી ઉંમરે જાનુ અમે રે મરી ગયા
તમારૂ શું ગયું તન બીજા રે મળી ગયા
હે અરે એકલા આયા ને અમે એકલા જઈશું
અરે અરે એકલા આયા ને અમે એકલા જઈશું
હો ...સામીલ થઇ ગયા છો તમે બેવફાની જાતમા
નહીં રે રહીશું અમે તમારી દુનિયામા

હો પેલા આદત પાડી જોડે રહેવાની
જોડે રાતા તા વાતો કોને કરવાની
અરે મતલબી દુનિયામાં કોણ કોનું હોઈ છે
પોતાના માનો એજ પારકા રે થાઈ છે
હો નોની ઉમરમો જાનુ અમે રે મરી ગયા
તમારૂ શું ગયું તન બીજા રે મળી ગયા
હે અરે એકલા આયા ને અમે એકલા જઈશું
અરે અરે એકલા આયા ને અમે એકલા જઈશું
હો ...સામીલ થઇ ગયા છો તમે બેવફાની જાતમા
નહીં રે રહીશું અમે તમારી દુનિયામા
અરે નહીં રે રહીશું અમે તારી દુનિયામા
ફરી નહીં રે આવીશું અમે તારી દુનિયામા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »