Lai Ja Tari Sangath Lyrics in Gujarati

Lai Ja Tari Sangath - Geetaben Rabari
Singer - Geetaben Rabari
Music - Rahul Munjariya
Lyrics - Devraj Adroj & Bharat Ravat
Label -  Tips Gujarati

Lai Ja Tari Sangath Lyrics in Gujarati
|લઈજા તારી સંગાથ લિરિક્સ ગુજરાતીમાં|
 
લઈજા તારી સંગાથ સાજણ જી
લઈજા તારી સંગાથ
લઈજા તારી સંગાથ સાજણ જી
લઈજા તારી સંગાથ

સુખ દુઃખ બધા અમે સહી રે લેશું
રાત ની ચાદર કરી ઓઢી રે લેશું
સુખ દુઃખ બધા અમે સહી રે લેશું
રાત ની ચાદર કરી ઓઢી રે લેશું

તોય જીવવું તારી સંગાથ સાજણ જી
લઈજા તારી સંગાથ
લઈજા તારી સંગાથ સાજણ જી
લઈજા તારી સંગાથ

હો ચાંદો આકાશે ને અજવાળી રાત
કઈ દઉં તને મારા મનડાની વાત
ચમકતા તારલા ને રુડી એની ભાત
માંગુ છું તારો હું જન્મો નો સાથ
માંગુ છું તારો હું જન્મો નો સાથ
લઈજા તારી સંગાથ સાજણ જી
લઈજા તારી સંગાથ
લઈજા તારી સંગાથ સાજણ જી
લઈજા તારી સંગાથ

સુખ દુઃખ બધા અમે સહી રે લેશું
રાત ની ચાદર કરી ઓઢી રે લેશું
સુખ દુઃખ બધા અમે સહી રે લેશું
રાત ની ચાદર કરી ઓઢી રે લેશું

હો તોય જીવવું તારી સંગાથ સાજણ જી
લઈજા તારી સંગાથ
લઈજા તારી સંગાથ સાજણ જી
લઈજા તારી સંગાથ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »